________________
૩૦
એ દ્રવ્ય છે તે સ્વતંત્ર રીતે પાતપેાતાની ક્રિયા કરવામાં અસમર્થ છે એમ ઠરે છે અને તેમ કરે તેા તેમનામાંથી દ્રવ્યપણું ઉડી જાય છે, એટલે એમ માન્યા વગર છુટકા નથી આત્મા સમય સમય જાણવાની ક્રિયા કરે છે, ત્યારે કામણુ પુદ્દગલ જેમાં પાંચ ઇંદ્રિયા, ભાષાવા વિગેરે દ્રવ્યના પુદ્દગલ છે તે પોતપોતાનું કામ કરે છે; આત્મા નથી કરતા તેનુ` કામ, કે તે નથી કરતા આભાનુ` કામ. જેમ કાતર, લુગડાનું નિમિત્ત મળવાથી કાતરવાનુ કામ કરે છે અને લુગડાને કાતરનું નિમિત્ત મળવાથી કતરાવાનુ` કામ કરે છે. તેમ આત્મા કામણુ પુદ્દગલ આત્માના નિમિત્તથી પોતાની ક્રિયા કરે છે, એટલે ( ૨ ) રૂષભદેવ ભગવાનને એક વર્ષ સુધી આહાર ન મળ્યા, જેનું કારણ બળદને શીંકલી બાંધવાનું પૂર્વ કર્માં હતું. ( ૩ ) મલ્લીનાથ ભગવાનને તીર્થંકરના ભવમાં સ્ત્રી નામ કમ ઉદય આવ્યું તેનું કારણ પૂર્વ ભવમાં માયાથી તપ કર્યું. હતુ. ( ૪ ) મહાવીર સ્વામીને તીર્થંકરના ભવમાં નિચ ગાત્ર ઉદય આવ્યુ તેનુ” કારણ મરીચિના ભવમાં કુળમદ કર્યાં હતા. વળી દરેક તીર્થંકરને માટે શાસ્ત્રોના એવા પાડે છે કે જે વખતે ક્ષિાના અવસર આવે, ત્યારે લોકાંતિક દેવતા આવીને કહે કે - ભગવન્ ! દીક્ષા ગ્રહણ કરવાના અવસર આવી પહેાંચેસ છે, તે આ વાતજ પુષ્ટિ આપે છે.
ત્રીજા પદના એ નિર્ણય થાય છે કે આત્મા ખરેખર રીતે પોતાના સ્વભાવના ( જ્ઞાન દન એટલે જાણવાની ક્રિયાને ) ત્રણે કાળે કર્યાં છે, પણુ કાણુ પુદ્દગલની જે ક્રિયા થાય છે તેનેા કર્યાં નથી, પર ંતુ નિમિત્ત રૂપે સહાય આપે છે, તેથી તેને નિમિત્ત કારણુ ઉપર કતોના ઉપચાર કરીને કા`ણુ પુદ્દગલના અથવા તેની ક્રિયાના કાઁ કહીએ તેા કહી શકાય.
હવે માટું પદ ભોક્તાનુ છે તે પણ જે અપેક્ષાએ જે હતુએ આત્માને કર્તા કહ્યો છે, તે અપેક્ષાએ તથા તે હેતુએજ ભોક્તા કહેલ છે—એમ માનવામાં આવે તાજ બંધ બેસતું થાય. કારણ કે એક બીજા પદ ઉકેલવામાં વિપરીત અપેક્ષા કે હેતુ ટી શકે નહિ.
હવે મેાક્ષ છે તથા માક્ષના ઉપાય છે—એ એ પદ ઉકેલવા રહે છે. તે ઉકેલવામાં આત્માને ઉપરની અપેક્ષાએ કર્તા માનવામાં કઇ વિરોધ આવે કે કેમ તે જોવાનું રહે છે. ઉપરની અપેક્ષાએ વિરોધ આવતા હોય એમ મને જણાતું નથી, તેનાં કારણેા મેક્ષ છે તે પદ ઉકેલતાં પહેલાં આપણે બધા વિચાર કરવા પડશે. કારણકે બંધ કેવી રીતે છે તે જણાય તા પછી માક્ષ કેવી રીતે થશે તે જાણી શકાય. બંધ પદના વિચાર કરતાં મારી નજરમાં એમ