________________
૧૮
તથા કેવા હેતુ વડે છે? દ્રવ્ય કેતુ નામ કહેવાય ? કે જે પોતાના ગુણ પર્યાય અગર ખીજા શબ્દોમાં કહીએ તેા ઉત્પાદ, વ્યય, ધ્રુવ–સમય સસય કરવા સમર્થ છે તે, અને આપણે આત્મા તથા જય ( કાણ પુદ્દગલ ) એ એ દ્રવ્ય ઉપર ખતાવ્યાં છે, પશુ તે બ’તે દરેક પોતપોતેજ ઉત્પાદ વ્યય તથા ધ્રુવ કરી શકવા સમર્થ હાવા જોઈએ. તે પૈકી એક દ્રવ્ય, ખીજા દ્રવ્યના કર્તા હાઈ શકે નહિ, તેમ એ દ્રવ્યની ક્રિયાનું પરિણામ પણ એક હોઇ શકે નહિ; તેમ એક દ્રવ્યના બે પરિણામ હાઇ શકે નહિ, કારણકે તે દરેક દ્રવ્ય પાતપોતાની ક્રિયા કરે છે, તેની સાથે એમ પણ નથી માનવાનું ક્રે-ખીજા દ્રવ્યના નિમિત્ત વગર એક દ્રવ્ય પોતાની ક્રિયા કરી શકે. જો કે તે નિમિત્ત સહેજે મળે છે. દરેક દ્રવ્ય ખીજા દ્રવ્યના નિમિત્તે પાતાની ક્રિયા કરે છે, તેના વ્યવહારિક દાખલા નીચે મુજબ:(૧) કાતરને લુગડાનુ નિમિત્ત મળવાથી કાપવાનું કામ કરે છે. (૨ ) આગગાડી ( રેલ્વે ) પાટાના નિમિત્તથી ચાલે છે. ( ૩ ) પાણી સૂર્યના નિમિત્તથી વરાળ થઈ ઉડી જાય છે. ( ઉંચે ખેં*ચાય છે. ) ( ૪ ) મીલના સચા સૌ પોતપોતાની ક્રિયા એક બીજા સ’ચાના તથા અનાજ અગર કપાસના નિમિત્તથી કરે છે. પરમાર્થિક દૃષ્ટાંત— ( ૧ ) પુદ્ગશ્ર્વ અસ્તિકાય, પરમાણુ તથા સ્કંધ આકાશ તથા ધર્માસ્તિકાયનું નિમિત્ત મળવાથી ઉંચા નીચા તી′ ગમન કરે છે અને કાળના નિમિત્તથી વર્ષાં ગંધ આદિનું પલટાવાપણું પામે છે, તેમ આકાશ તથા ધર્માસ્તિકાય પુદ્દગલ પરમાણુ નિમિત્તથી અવગાહન આપવાનું તથા ગતિ આપવાની ક્રિયાનું કામ કરે છે. તે પ્રમાણે અધર્માસ્તિકાય કાલ પણ ખીજા દ્રવ્યનું નિમિત્ત પામી પોતાની ક્રિયા સહેજે કરે છે અને તે સહેજે દરેક પોતપાતાની ક્રિયા કરે છે એમ આપણને અનુભવમાં આવે છે. (૧ ) ધર્માસ્તિકાય એવી વસ્તુ છે કે જેથી ખીજી વસ્તુને ગમનાગમન કરવામાં સહાયતા મળે છે તે. ( ૨ ) અધર્માસ્તિકાયથી બીજી વસ્તુને ગમનાગમન કરતાં સ્થિર રહેવાની સહાયતા મળે છે તે. (૩) આકાશાસ્તિકાય ખીજી વસ્તુને ગમનાગંમન કરવામાં અવગાહના માર્ગ આપે છે તે. ( ૪ ) કાળ નવા જુનું બતાવવાને સહાયતા આપે છે તે. ( ! ) પરમાણુ, પુદ્દગલ તથા તેના સ્કંધને ઉપર બતાવેલાચારનુ નિમિત્ત મળેછે અને કાણુ પુદ્ગલના સ્કંધને ઉપર બતાવેલા ચારઉપરાંત આભાનુ' નિમિત્ત મળે છે. ઉપરનાં વ્યાવહારિક તથા પારમાર્થિક દષ્ટાંતા ઉપરાંત આત્મા નિમિત્તરૂપ કોંછે એમ વધારે પ્રત્યક્ષ થવા માટે આ મનુષ્ય દેહનું દૃષ્ટાંત લઇએ અને પાંચે ઈદ્રિયો સ્પર્શ, રસના, ઘ્રાણુ, ચક્ષુ, શ્રોત્ર) તથા મનને વિ