________________
૧૮૯
સત્પુરૂષની સેવા ચાર પ્રકારે થાય છે. તનની શારીરિક સેવા, મનની માનસિક સેવા, વિત્તની—આર્થિક સેવા અને પ્રણિપત્તિ—આજ્ઞા સેવા, ગુરૂની આજ્ઞા પ્રમાણે વર્તવુ –એ ચાર પ્રકારની સેવાને ભકિત કહે છે. સદ્ગુરૂ જો કે શિષ્ય ભકિત કરે ' એમ સ્વપ્નાંતરે પણ ઇચ્છે નહિ, તથાપિ શિષ્ય ત્રિધાયાગે વિશુદ્ધ પરિણામે નિર્દોષપણે ભકિત કરે, ત્યારેજ આત્મજ્ઞાનની પ્રાપ્તિ થાય છે.
C
.
;
એક પરમજ્ઞાની ગુરૂ હતા. તેને મહાન પવિત્ર એક શિષ્ય હતા. તે ઉત્કૃષ્ટ ભાવથી ગુરૂની ભિકતમાંજ પોતાનું શ્રેય માનતા હતા. શિષ્યની અત્યુત્ર અનેં નિષ્કામ ભકિતથી પ્રસન્ન થયેલ ગુરૂએ તેને આત્મજ્ઞાનને પાત્ર થયા છે' એમ જાણી ખીજદાન ( તત્ત્વજ્ઞાન) આપવાના વિચાર કર્યાં.
એક દિવસે મધ્યાન્હ સમયે સેવાના કાર્યથી પરિશ્રાંત થયેલ શિષ્ય ગુરૂની આજ્ઞા લઇ સુતા હતા, ધાર નિદ્રામાં જ્યારે ઉંધતા હતા ત્યારે કાષ્ટ પૂર્વના વૈરી દેવતા પેાતાનુ અવશેષ રહેલ પ્રારબ્ધ વૈર લેવા માટે ભય કર સતું રૂપ કરી તે શિષ્યને ખ આપવા આવ્યા. તે વખતે ગુરૂમહારાજે - તાના અતિશય જ્ઞાનથી દૈવિક વૈર સબધી ખીના જાણી, આત્મિક શકિતના ખળથી સર્પ કે જે શિષ્યની ઘેાડે દૂર હતા તેને ત્યાંજ સ્તંભિત કરીને પૂછ્યુ—
નાગરાજ ! મારા પ્રેમ પાત્ર પવિત્ર શિષ્ય ઉપર આટલી બધી ક્રૂરતા શામાટે વાપરા છે? મારા નિર્મળ હૃદયી નિર્દેૌષ શિષ્ય ઉપર શામાટે વૈરભાવ રાખે છે?’ એટલે દેવરૂપ સર્પ એક્લ્યા કે— ગુરૂ ભગવાન્ ! આપના પુનિત શિષ્ય સાથે મારે ગતભવનું વૈરકમ અવશેષ રહ્યું છે, જે ભાગવ્યા વિના મારા તથા આપના શિષ્યના છુટકા થવાનેાજ નથી, કારણ કે.
–
:
" कृत कर्म क्षयो नास्ति, कल्प कोटिशतैरपि; अवश्यमेव भोक्तव्यं, कृतं कर्म शुभाशुभम् " ॥
††
ગાઢ નિકાચિત કર્યાં વિના ભાગલે કરાડા ગમે ઉપાયા કરતાં પણ વિનાશ પામતાં નથી, માટે મારે વૈરકર્મના ઉદય હાવાથી તે ઉદયને ભોગવી અર્થાત્ આપના શિષ્યને ડ‘ખ આપી મારે પૂર્વીકૃત કર્મથી મુકત થવુ જોઇએ, જો કે આપના શિષ્ય સાથે મારે મારી નાખવા જેવું વૈરકમ નથી, તેની નાડીમાંથી પાંચ સાત રૂધિરના બિંદુએનુ પાન કરવાનું વૈર છે, તે જો કાષ્ઠ ઉપાયથી મને મળતાં હોય તા હું ડંખ આપી મરણુ નીપજાવવાની ક્રૂર ક્રિયાથી મુકત રહીશ.’
આ પ્રમાણે સર્પની વાત સાંભળી ગુરૂમહારાજ—એક તીક્ષણ ધારવાળુ શસ્ત્ર લાવી ઘેરી નિદ્રામાં સુતેલ શિષ્યની છાતી ઉપર પેાતાના શરીરના ભાર -