________________
૩.
મીણબત્તી અથવા લાકડું બળીને જુદી જુદી જાતના ગ્યાસ વિગેરે થઇ જાય છે અને તેને ભેગાં કરીને જોખે છે તે મીત્રુત્તી તેટલાજ વજનમાંથી આછી થતી નથી અને માણુબત્તી બનાવવી હોય તે પાછી બની શકે. . પાણીને ઉકાળીએ તા વરાળ થઇને ઉડી જાય, પણ તે વરાળ ભેગી કરીએ ા એનુ પાજી પાણી કરતાં તે મૂળ પાણી જેટલું થાય છે. ઉપરના પ્રયાગા મારી નજરે ખના વેલા તથા મેકરેલા છે. આ પ્રમાણે પુદ્દગલ દ્રવ્યના નાશ કરે પણ થતા નથી એમ જ્યારે પ્રત્યક્ષ પ્રમાણથી સિદ્ધ થયું છે, ત્યારે ખીજા દ્રવ્યનો નાશ પણ ન થાય તે માની લેવા જેવું છે. આપણે જોઇએ છીએ કે આકાશના નાશ કયારે પણ થતા નથી, આત્માના પશુ તેવીજ રીતે કયારે પણ નાશ સભવતા નથી. માટે તે નિત્ય છે, એમ સિદ્ધ થાય છે. (૨ ) ભૂત પ્રેતાદિ તથા દેવતાનું અસ્તિત્વ ખરૂ` માનીએ અને ગુજરી ગયેલ ભૂત પ્રેત થઇ પરચા ખતાવે છે, એમ માનીએ તે પણ સાખીતી છે. પશુ કે મનુષ્યનાં બચ્ચાં જન્મ્યા પછી તરત માતાને ધાવવા માંડે છે તે પણ પૂર્વભવ હોવાનુ અનુમાન કરાવે છે. આ શાંતિઃ શાંતિઃ શાંતિઃ !!
*་
પ્રશ્ન ૭.
રવપ સ્થિત ઇચ્છા રહિત, વિચરે ઉદય પ્રયાગ; અપૂર્વ વાણી પરમશ્રુત, સદ્દગુરૂ, લક્ષણ યાગ.”
તે
સિદ્ધ ભગવાન ત્રણે કાળે જાણે છે તેને અ વ માન પર્યાય જાણે છે, એવા થવા જોઇએ. પરંતુ ભૂત તેમજ વમાન જાણે છે એમ નહિ. એનેા શકા વગરની વાત છે કે પુદ્દગલના પોંયા દરેક સમયે ફર્યોજ- કરે છે. એક જગ્યાએ આપણે આરીસા મૂકીએ અને પછી તેની સામું વત્તમાન કાળે એયુ હશે તેનું પ્રતિબિંબ પડશે; પરંતુ જે વસ્તુનું પ્રતિબિંબ પડતુ હોય ખસે કે તરત પ્રતિબિંબ પણુ મધ થાય છે અને જે વસ્તુ સામે હાય તે વસ્તુનું પ્રતિબિંમ પડે છે. પ્રતિબિંબિત વસ્તુના પર્યાય જેમ જેમ ક્રે. એટલે જ વસ્તુ આથી પાછી થાય અથવા વસ્તુના રૂપ કે આખરમાં ફેર થાય અગર તે દૂર થઇ જાય તેવા પર્યાયાના આરીસામાં પ્રતિબિંબ પડે છે. ચૌદ રાજલોકમાં રહેલા પુદ્દગલ પર્યાય. પણ દરેક સમયે પલટતા હોવાથી જ્ઞાનરૂપ આરીસામાં પશુ તેવાજ પર્યાયે જશુાય છે,પરંતુ જે પર્યાય ભૂતકાળમાં થયા અથવા ભવિષ્ય કાળમાં થશે તે કેવી રીતે જાણે ? તીર્થંકર ભગવાને દ્રુષ અનાદિ કહ્યાં તે મનથી કે આત્મા થકી ? આગલા કાગળમાં હુ લખી ગયા તે પ્રમાણે
i
re