________________
L
આવતા હતા તે નહિ આવે. જે આંખેથી જ્યાં આપ બૈઠા હા, ત્યાં વસ્તુ દેખાતી હશે, હવે આપની આંખથી દૂર આપના હાથની હથેળી આડી ધરા તા કત હથેળી દેખાશે, બાકીની કાઇ ચીજ નહિં દેખાય, કારણ કે આંખ તા જેમની તેમ છે, પણ જે ચીજ દેખાતી હતી, તેની આડુઅે આવરણ આવી ગયું. માટે આત્માને અજ્ઞાન કાઇ કાળજ નથી. સિદ્ધના અને આપણા આત્મામાં કત કર્મની અપેક્ષાએ તફાવત છે. રાગ-દ્વેષ મનના સ`કપ વિકલ્પ છે, આત્મામાં તેવુ કાં પણ નથી.
પ્રશ્નન છઠ્ઠો.
હવે ત્યારે કર્મબંધન કેવી રીતે થાય છે, તે વિચારવા જેવુ છે. ગ્રામ ગુ શરીર જુદી જુદી જાતના અસખ્યાત પરમાણુઓનુ બનેલુ છે. પરમાણુએમાં એક એવા ખાસ ગુણુ છે કે સ્વજાતીય પરમાણુએ એક બીજાને ખેંચે. દાખલા તરીકે ખેતરમાં ખાજરીના દાણા વાવવામાં આવે, તેા બાજરાને બદલે ઘઉં કદી પણ થશે નહિ, એટલે ખેતરમાં વાવેલ બાજરાના દાણા સજાતીય પરમાણુઓને ખેંચવા માંડશે અને તેમાંથી ખાજરાનું ડુડુ થઇ દાણા ઘણા આવશે, તેવીજ રીતે જમીનમાં જે જે વાવે, તે તે થાય, સને જોઇ પ્રાયે ઘણા માણસાને ક્રોધ આવે છે અને કેવળીભગવાન વિચારતા હોય ત્યાં શાંતિના અનુભવ થશે; તેનુ' શું કારણ ? સર્પને જોઈને આપણા શરીરમાં જે ક્રોધના પરમાણુ છે તે ખેંચાય અને ક્રિયા કરે એટલે ક્રોધની વૃત્તિ થાય તથા ક્રોધના પરમાણુના પ્રમાણમાં ક્રોધ થાય; તેવીજ રીતે કેવળી ભગવાનને જોઇ શાંતિ થાય. અમુક અમુક ગુણ સ્થાનકે અમુક અમુક કમ્ પ્રકૃતિના ક્ષય થશે, તેના અર્થ એટલાજ કે-જે પરમાણુઓની જે જે કર્મ પ્રકૃતિ બનેલી હોય તે પરમાણુ વિખરાઈ જાય તેમ તેમ શુભ પરમાણુ કાણુ શરીરના થશે. આ સિદ્ધાંતની સાથે કર્મગ્રંથને અભ્યાસ થાય તેા પેાતાની વૃત્તિઓ ઉપરથી પાતે આવતા ભવમાં શું થશે અને ગયા ભવમાં શુ હતા ? તેનું અનુમાન કરી શકાય. ‘ ભાવના સદશી સિદ્ધિઃ ' આ વાક્યના અર્થ ઉપલા સિદ્ધાંતને અનુસરતા છે. જેવી મતમાં જે પ્રકારની ઈચ્છા થાય, તે ઇચ્છા પ્રમાણે તેવાજ પરમાણુઓના સંગ્રહ થવા માંડે અને તે પ્રમાણમાં કાર્ય સિદ્ધ થાય. યાં ઇચ્છા ઘણીજ બળવાન હોય છે ત્યાં કાર્ય તુરત થાય છે. આ ભવમાં જે ઈંદ્રિયનું સુખ ભોગવવાની બહુ ઇચ્છા હોય, તેવા પરમાણુ એકઠા થાય અને યાગ વખતે કાર્ય કરે. તમામ કર્યું પ્રકૃતિના ખારીકાઇથી વિચાર કરીએ તે! એ સિદ્ધ થાય છે અને તેટલા માટેજ સદ્ગુરૂની દશા નીચે પ્રમાણે મતાવી છે