________________
3
નિર્મળતાથી પારેવાં મહાત્માની ઇચ્છાધીન બની ગયાં, અર્થાત્ મહાત્મા - લાવે ત્યારે તે આનં≠ તથા પ્રેમથી પાસે આવી, કલાલ કરે તેમ ગમ્મત કરવા લાગ્યાં. આટલી થતાં પણ તુકારામજીએ વિચાર્યું કે— આ તે પામે છે, પરંતુ જ્યારે સિંહાદિ વિક્રાળ પ્રાણી મુકત થઈ અંતર શાંતિને ભજે ત્યારેજ ખરી એમ માની શકાય. ' તત્ત્વવેત્તા શ્રીમાન રાજચંદ્ર પણ જણાવે છે —
પોતાના સ્નેહી કુટુંબ સાથે શાંતિ તથા નિર્મૂળ દશા પ્રાપ્ત સરલ છવા છે જેથી શાંતિને પણ વૈરભાવ કે ક્રૂરતાથી આત્મદશા વિકસિત થઇ છે,
“ એકાકી વિચરતા વળી શમશાનમાં, વળી પર્વતમાં વાઘ સિંહ સંચાગ જો; અડાલ આસન તે મનમાં નહિ ક્ષેાલતાં, પરમ મિત્રના જાણે પામ્યા યાગ જો. અપૂર્વ અવસર એવા કયારે આવશે ? ”
અંતરની ઉત્કૃષ્ટ નિર્મળતા અને હાર્દિક પૂર્ણ શાંતિના પ્રકાશ જોવાની ભાવનામાં વિચરતા મહાત્મા તુકારામજી એક પહાડ પાસેથી નીકળ્યા. ત્યાં સમીપની ગુફામાં એક વિક્રાળ સિદ્ઘ પડયા હતા, તેણે મહાત્માને જોતાં જાણે કુદરતે કૃપા કરી હાય વા પૂર્વના પુન્ય પ્રગટયા ડ્રાય તેમ પેાતાના ભક્ષ્યની પ્રાપ્તિથી તે ક્ષુધાતુર હાવાથી આનંદ પામ્યા અને મેધની જેમ ભયાનક ગર્જનાથી વનને ગજાવતા તે સિદ્ધ મહાત્મા ઉપર તરાપ મારવા ગુફાની બહાર આવ્યા. ઘણા વખતથી પૂર્ણ શાંતિના પ્રકાશ જોવાની ભાવનામાં વિચરતા મહાત્માશ્રીને ભાવનાની કસેાટી કરવાને સહજ પ્રસંગ મળી ગયા. સાક્ષાત્ કાલ સ્વરૂપ વિક્રાળ પ્રાણધાતક વનરાજને પેાતાના શરીર પર તરાપ મારવાને તૈયાર થયેલ જોઈને પણુ લેશ માત્ર ભય ન પામતાં-‘પરમ મિત્રના બન્ને પામ્યા યાગ જો’—ઉછળતા આનંદથી પેાતાના મિત્રને જેમ મળવા જાય, તેમ નિય પણાથી સિંહની પાસે જઇ પેાતાન! એક હાથને દુર સિંહના મુખ તરફ લખાવી · લે બચ્ચા ' કહીને આનંદથી ઉભા રહ્યા, તેજ ક્ષણે મહાત્માના નિર્મળ ચારિત્ર તથા આંતરિક શાંતિના પુનિત પ્રભાવથી જેમ પાળેલ પારેવુ પેાતાના માલિક પાસે ગેલ કરે વા નિર્દોષ આંળક પ્રેમાળ માતા પાસે ગેલ કરે, તેમ સિંહ શાંત બની મહાત્માના ચરણે વંદન કરીને ગેલ કરવા લાગ્યા. સિંહની અક્રૂરતા તથા અંતરશાંતિ જાણી પોતાના આત્માને કૃતકૃત્ય માનતા મહાત્મા તુકારામજી પ્રભુધ્યાન તથા સ્મરણ કરતાં તત્સ્વરૂપમાં લીન થઈ ગયા. એ રીતે માનસિક ખળ દૃઢ હોય તે ગમે તેવા દુઃસાધ્ય કર્મને પણ સાધી શકાય છે. અર્થાત્ ભાવના ખળથીજ કાર્યસિદ્ધિ થાય છે. એ શાંતિ: !!
"