________________
એવી રીતે કે મન, વચન અને કાયા જડ છે, તેનામાં જ્ઞાન નથી, આત્મા જ્ઞાની છે. કેવલી ભગવાનના આત્માએ એક ભવિષ્યના પર્યાય જાણ્યા એમ માની લઇએ, જો કે તે પ્રમાણે મન દ્વારાએજ બની શકે, એમ હુ' ઉપર કહી ગયા, તેને મન વચન અને કાયાને કેવી રીતે કહી બતાવ્યા ? તેઓને તાજ્ઞાન નથી, તેથી જાણી શકે નહિ. આત્મામાં કહેવાંની કે જાણવાની શક્તિ નથી, ત્યારે વળી ભગવાન ભવિષ્યની જે વાત કરે છે તે આત્મા જાણે છે અને મનને કહે છે એમ નહિ, પરંતુ તેમના મનમાં પરમાણુ તદ્દન શુદ્ધ હોય છે. . . પુદ્દગલની વિદ્યા તેઓને ખરાબર આવડે છે; છતાં પણ તેમને ભાષાના પુદ્દગલ જે ક બાકી હોય તેટલાજ નીકળે માટે લાક માન્યતા ખાટી છે. પ્રશ્ન ત્રીજો
આત્માની પ્રેરણાથી પુદ્દગલ ક્રિયા કરે છે, એવી લોક માન્યતા પણ ખાટી છે. કેમકે જે દ્રવ્યમાં જે ગુણુ છે, તેને પણ કદી નાશ થતા નથી અને નવા ગુણ આવે નહિ; ત્યારે જો પ્રેરણા કરવાના ગુણુ હૈાય, તે સિદ્ધ ભગવાનમાં પશુ ડાવા જોઇએ, પરંતુ તેમ નથી. વળી પુદ્ગલને જ્ઞાન નથી, તે આત્મા કદાચ પ્રેરણા કરે છે, એમ માની લઈએ; તા પશુ પુદ્દગલ તે પ્રેરણા સમરે થી રીતે ? માટે આત્માની પ્રેરણાથી પુદ્દગલની ક્રિયા થતીજ નથી. દરેક દ્રવ્ય પાત પેાતાના સ્વભાવ પ્રમાણે ક્રિયા કર્યાં કરે છે. તેમાં ખીજા દ્રવ્યો કદાચ નિમિત્ત કારણુ હેાય, તેથી દ્રવ્ય પ્રેરક બની જાય નહિ. ટ્રેનમાં પાટા નિમિત્ત છે, પણ પ્રેરક નથી, તેવીજ રીતે આત્મા પ્રેરક હોઇ શકેજ નહિ તેમ છે પણ નંહ. પ્રશ્ન ચાચા
પુરૂષાર્થ કર્યો . થાય છે, એવી લોકમાન્યતા પણ ખોટી છે. પુરૂષાથ એટલે ક્રિયા. જૈન સિદ્ધાંત પ્રમાણે પુરૂષાથ ક્યારે પણ કર્યાં થઇ શકશેજ નહિ.' પણ સહેજ થાય છે. એક માણુસ હમેશાં એવી ઇચ્છા કરે કે મારા દાંત પડે નહિ, મારા વાળ ધાળા થાય નહિ, હું ધરડા થાણું નહિ, હું મર’ નહિ’પરંતુ એવી ઇચ્છા કાંઇ કામ આવતી નથી. ઉપર ત્થા પ્રમાણે આત્મા પ્રેરક નથી. મન, વચન, કાયાને જ્ઞાન નથી, ત્યારે માન વિના પુરૂષાર્થ કેવી રીતે કર્યાં થાય ? જાની ક્રિયા સ્વસ્વભાવ અનુસાર સહેજે થયા કરે છે. તેટલાં માટે સમયસારમાં અનારસીદાસે કહ્યુ છે કે
rr
એક પરિણામુંકે ન કરતા દરવ દોય, દાય પરિણાસ્ર એક દરવ ન ધરતુ હૈ;