________________
૧
કુલીન કુટંબની લાગે છે, છતાં અસત્ય ક્રમ ખેલે છે ? તુ કહે છે કે—મારી પાસે પૈસા કે પૈસા મેળવવાનું સાધન નથી તેમ કાઇ વસ્ત્રાભૂષણુ પણ નથી આ તારી વાત પ્રત્યક્ષ અસત્ય ઠરે છે. કારણ કે તારા ગળામાં મગળસૂત્ર કીંમતો છે, તેને વેચવાથી મારા પઇસા વસુલ થઇ જશે. ' આ પ્રમાણે સાંભળતાં સતી વિચાર ગ્રસ્ત અને આશ્ચય ચકિત થઇ ગઇ. અહા ! આ શું ગજબ ? મારા પ્રાણનાથ હરિશ્ચંદ્રરાજા શિવાય એ કલ્યાણ વર્ષ ક મંગળ સૂત્ર ઉપર આ વિશ્વમાં અન્ય કાઇ મનુષ્યાત્માની ષ્ટિ પડેજ નહિ—એમ મારા શીયલ વિભૂષિત ઃ-. દયને પૂર્ણ પ્રતીતિ છે, તથાપિ અહીં આ ચંડાળ સેવકની મારા પવિત્ર માઁગળસૂત્ર પર દિષ્ટ પડી તેનું શું કારણુ ? હજારો દાસ દાસીએ થો સેવાતો અને રાજ્યછત્રની છાયાતળે સ્વગીય સુખ ભાગવતી એક વખતની તારામતી રાણી આજે કુદરતના કાપથો એક નીચ મનુષ્યને ત્યાં પાણી ભરવાના અધમ કૃત્યમાં જોડાયેલી છે, તેમ મારા પ્રાણનાથની પણ અધમ દૈવે આવી અધમ શા તાહિ કરી હોય ? લાખા મનુષ્યેાપર રાજ્ય સત્તા ચલાવનાર, હજારા મનુષ્યાનું પાલન કરનાર મહારાજા હરિશ્ચંદ્રની શું આ દશા ? એ વિચત્ર દૈવ ! તને ધિક્કાર હા, ધિક્કાર હો, તારી વિચિત્ર કળાથીજ મહાન ચક્રવત્તી' રાજા ર`કદશાને અને રખડતા રંક પામર તે રાજ્યદશાને પ્રાપ્ત થાય છે. એમ વિચારીને તારામતીએ ચંડાળ સેવકને પૂછ્યું કે—આ પુત્ર ! આપ કાણુ છેા. તે કૃપા કરી જણાવશેા ? તેના આ દુઃખગર્ભિત પ્રતથી ચક્તિ થયેલ રાજાએ કહ્યું કે પવિત્ર અમળા? ભૂત કાળમાં સમૃદ્ધિસંપન્ન, રાજ્યાવસ્થામાં સ્વગીય આનંદ ભોગવનાર અને વમાને પ્રારબ્ધની વિચિત્રતાથી પરાધીન જીવન ગાળનાર તારી સમક્ષ જે ચંડાળ સેવક ઉભા છે તે ગત સમયના હરીશ્ચંદ્રે રાજા છે.’ આ અસહ્ય વચન સાંભળતાંજ વાધાતની જેમ સતીના પ્રેમમય કામળ હૃદયને ધક્કો લાગવાથી તે ધરીપર ઢળી પડી. અહા ! હજારા દાસ દાસીઓથી સેવાતી સતી અત્યારે પૃથ્વીપર મૂર્ચ્છિત થઇ પડી છે. તેના શરીરને કાઇ જાગ્રત કરી શકે એવા ફ્રાઈ નથી, નતા ત્યાં દાસ કે નતે દાસી. કર્મની કેવી વિચિત્રતા ? નિરાધાર સ્થિતિમાં મૂર્ચ્છિત થઇ પડેલ તે સતી પર જાણે કુદરતે કઇ કરૂા કરી હેાય તેમ તે વખતે શીતલ પવનના સ*ચાર થવાથી તે અબળા જાગ્રત ( સાવધાન ) થઇ. એક તરફ એકના એક કુળભૂષણ પુત્રનું અકાળ મરણુ, ખીજી તરફ તેના મૃદેહને બાળવા માટે પ્રક્ષાદિ સાધનના અભાવ અને આ તરફ લાખાના રક્ષણ કરનારની આવી ભયંકર સ્થિતિ. આ ત્રણ દુઃખથી તે એક પમણું પણ આગળ ચાલવાને અશક્ત થઇ પડી; છતાં ‘ આ મારા માધાર પ્રાગુપતિ છે' એમ