________________
ક
જવાબ–આત્માને કેઈ જાતની શાંતિ નથી. તે જડ કરે છે, તે જ કરું છું- એવું હું પણું પણ તેનામાં નથી, એ બધી ક્રિયા જ કરે છે. હું કરું છું. તેને વિચાર પણ તેને કદી આવતો નથી, તે જડની ક્રિયા જેવી છે, તેવી જાણ્યા કરે છે. જે તેને ભૂલ અથવા બ્રાંતિ કહીએ તો તે એટલીજ કે પિતાની શક્તિ બધું જ્ઞાન પ્રત્યક્ષ જાણવાની છે, તેની તેને ખબર નથી. તે જની પછવાડે ભમત નથી, પણ બંને સાથે જ ભમે છે. પોતે આત્મા છે અને જડથી જુદો છે, તેની તેને ખબર નથી..
પ્રશ્ન–પાપ પુન્ય કોને લાગે છે, આત્માને કે જડને? જે જડને લાગે તો આત્મા ભેગે શા માટે ભગવે અને જે આત્માને લાગે તો જડ શા માટે ભોગવે !
જવાબ–પુન્ય પા૫ કઈને લાગતાં નથી, એ ખોટી માન્યતા છે. જડને પાપ પુન્ય લાગે નહિ, પિતાની ક્રિયાની એને કઈ ખબર નથી, એને કંઈ જ્ઞાન નથી, તેમ આત્માને પણ લાગે નહિ, કારણકે આત્મા કઈ કરતો નથી, તે તો માત્ર જડની સારી અથવા ભાઠી ક્રિયાઓને જાણે છે. કેઈની ક્રિયા જાણવામાં એણે શો ગુન્હ કર્યો કે એને પાપ પુન્ય લાગે? જો એમ બને તે સિહના છ બધા નરકે જાય.'
પ્રશ્ન–ત્યારે શું કેવળીની વાત ખોટી કે “જેવું કરશે તેવું પામશે, સારાં માઠાં કૃત્યોના ફળ મળેજ, વિગેરે.
જવાબ–તે વાત સત્ય છે, પણ સારા માઠાં કરવાં કે કરાવવા કેઈને હાથમાં નથી. નિમિત્તના આધારે જે કાળે જે બનવાનું હશે, તે બનશેજ. જડ કરે છે તે સમજ્યા વિના કરે છે અને આત્મા જાણ્યા સિવાય કાંઈ કરતૈ નથી.
પ્રશ્ન–ત્યારે જે પાપ પુન્યની ખેતી માન્યતા છે અને કઈથી કાંઈ કર્યું કરાવાતું નથી, તો પછી અમારે શા માટે આટલી બધી મહેનત કરવી ? શા માટે સામાયિક, પકિમણું કરવાં? ચેરી, જુગાર વગેરે શું કરવા ન કરીએ?
જવાબ-તમારા કર્મના જેગ છે એવા હશે તે તમને એવું જ સુજશે અને જે જગ સારા હશે, તે તમને ઈચ્છા નહિ હેય છતાં સાંજ થશે.
પ્રશ્ન ભલે એમ ને એમ પણ તમે આનું કેમ કરશો ? જગતમાં આપણે જોઈએ છીએ કે જે સુકૃત્ય કરે છે અને પુન્ય બાંધે છે તે લેકે, જે દુષ્કૃત્ય કરે છે અને પાપ બાંધે છે તેના કરતાં વહેલા મોક્ષે જાય છે અને જે એક માણસ પાપ બાંધ્યાજ કરે, તો તે મેક્ષ ન જાય તેનું શું કારણ? .