________________
C
૩૦૫
માટે સમભાવે વેદશે. સંસારના કાર્યાં છે તે થવાનાં થયાં કરે છે, એમ તેને પૂછ્યું ખાત્રી હાવાથી તે તેમાં સહેજે તલ્લીન નહિ થાય. જેવી રીતે મા પેાતાની દીકરીને વાસ્તે ઢીંગલી સીવે છે, તે વખતે તે તા એક ફારસ છે, એમ પોતે બરાબર સમજતી હાવાથી . દીકરીના. જેવી તેને મજાઢુ નહિ આવે. અજ્ઞાનીની ક્રિયા જ્ઞાનીથી તદ્દન ઉલટી થતી જાય છે. આ જગતમાં જે કઈં થાય છે તે શિવાય બીજું કંઇ નથી, એમ તે માનતા `હાવાથી જગતના કાર્યોંમાં તે સહેજે તલ્લીન થઇ જાય છે અને ક્રોધ માન, રાગ, દ્વેત વિગેરે પ્રકૃતિમાં તે એકમેક થઇ જાય છે, તેથી એમ અનુમાન કરી શકાય છે કે તેની ગાડી 'ધે રસ્તે દોડી જાય છે. કાઇ તેને એમ કરતા અટકાવી શકશે નહિ; પણ નિમિત્ત મળશે ત્યારેજ તે સીધે માર્ગે જશે. સીધે માગે કેમ જવું અને ઉષે માગે કેમ જવું અથવા નાની પ્રેમ થવુ' અને અજ્ઞાની કેમ થવાય, તેના વિચાર આપણે કરતાં નથી; કારણ કે તે તે તેની મેળે થશે, પણ અત્યારે જે વિચાર થાય છે, તે એજ છે કે મેાક્ષના ખરા રતા કયા અને ખોટા રસ્તા કયા ? અથવા તા દેવા માણસ જ્ઞાની વા . અજ્ઞાની કહી શકાય ?
પ્રશ્ન— તે ખાનાં લક્ષણ કહેવાયાં. પણ મારે કરવું શું ? મેાક્ષ થવાને વાસ્તે દૈવી ક્રિયા કરવી જોઇએ, એ તા તમે કાંઇ કહેતાં નથી. ઉ એમ કહેા છે કે કરવું ન કરવુ એ આપણુા હાથમાં નથી, તેા બધું વાંચવાની જરૂર નથી, કાંઇ કરવાની પણ જરૂર નથી; કારણ કે જે વખતે મેક્ષ થવાના છે તેજ વખતે થશે, તેમાં કાંઇ ફેરફાર નહિ થાય, તેા પછી મારે કાંઇ પણ પ્રયત્ન કરવાનીજ જરૂર રહેતી નથી.
*
જવામ—ઉપર કહેલાં લક્ષણ ઉપરથી ‘મારે શું કરવું ' એ જો ઉય હશે તા સહેજે. સમજાશે. હુ` તમારી પાસે એક ઝેરના પ્યાલા અને બીજો અમૃતના પ્યાલા મુૐ' અને અન્ને પ્યાલાનાં ગુણુનું વર્ણન કરૂં. આમ કર્યાં પછી જો તમે પુછા – મારે આમાંથી કયા પ્યાલા પીવે ? ' એ કેવુ" કહેવાય ? હુ ત્યાં એટલું જ કહીશ કે તમારા ઉદ્યમાં હાય તેવા તમે પુરૂષાર્થ કરીને ઝેરના અથવા અમૃતના પ્યાલા પીશ. ઝેરના અને અમૃતના ગુણુ જણાવું '; છતાં તમારૂં મન ઝેરના પ્યાલા તરફ દોડે તેા મારે શું સમજવું ? ઉદયમાં નથી એટલુંજ, તમે ઝેર પીને એમ કહેશે – મે ઝેર આપ્યું એટલે તમે પીધું', મેં' તમને તેની સાથેજ અમૃતના પ્યાલા નથી આપ્યા ? અર્થાંત આપ્યા છે. બ તેના ગુણુ નથી જણાવ્યા ? અર્થાત્ જણાવ્યા છે, આમ છતાં કાઇ ઝેર પીએ તેમ દોષ કાને ? દેનારમા કે પીનારના′′ તો આટલુંજ કહીશ કે કાના નહિ, જેવું .ઉદયમાં હતુ તેવુ થયું,