________________
કુ
પ્રશ્નન~~એવાં કયાં લક્ષણુ છે કે જેથી કરીને થાડા પરિચયથી આપણને ખાત્રી થાય ± અમુક માણસ ભેદ જ્ઞાનને ખાલી ડાળ કરે છે. ‘ ક્રુગુરૂ મ ઓળખાય ? ’
જવામ-ખાલી લુગડાંના ભભકામાંબહુ મન ધાલે, અંતરની ચાખ્ખાઈ કરતાં એધા મુહત્તીની સફાઇ તરફ વધારે લક્ષ્ય આપે, અંદરના રહસ્ય કરતાં પુસ્તાનાં પુઠા પાનાં ઉપર ઝટ મેાહાઇ જાય, ઝાઝાં પુસ્તકા વાંચવા કરતાં ભેગાં કરવાની ઇચ્છા જેમની વધારે પ્રબળ હોય, જાણે પ્રેમ સાથે ન લઇ જવી હોય તેમ નકામી ચીજોના પણ સ`ગ્રહ કરે, સામા માણસ કેટલુ' સમજ્યા છે, તેની પરિક્ષા કરવા કરતાં તેને ખોટા પાડવાને વધારે પ્રયાસ કરે, બહુ ખેલા હાય, સમજ્યા વિના પોતે બહુ સમજે છે એમ વચમા ગબ ગમ કર્યાં કરે, મુંગા રહેવું ! જેને મેાત જેવું લાગે, પોતાના જ્ઞાનના જ્યાં ત્યાં બહુગાં કુકે અને કુંકાવે, જ્ઞાનની ઈર્ષ્યા કરે, ક્રાઇન સારૂ ખેલાતુ હાય તા સહન ન કરી શકે, બીજાના પાછળથી દોષ હાર્ડ, પોતે થાડુ' પામે ( જાણે ) અને મેધ બહુ કરે, પરાણે પરાણે અગા ( ભાષાએ ) આપે.
શ્રીયુત છગનલાલ ભાઈના ઉદય પુરૂષાર્થ વિષે બીજા વિચારો.
પ્રશ્ન—પુરૂષાર્થ અથવા વ્યવહાર ઉદય, વા નિશ્ચય એ શુ છે ?
જવાબ—કાઈ પણ કાય થતી વખતે કષ્ટ ક્રિયા થાય તેનુ નામ પુરૂષાર્થ અથવા વ્યવહાર અને જે કાર્યની સિદ્ધિ થાય એટલે કાર્ય પાતેજ તેનુ નામ ઉદ્દય અથવા નિશ્ચય. ક્રિયા એ વ્યવહાર અને કાર્ય એ નિશ્ચય. જેમકે કાઇ એક લાકડીના એ કટકા કર્યાં, તેમાં લાકડીના કટકા થાય ત્યાં સુધી જે ક્રિયા થાય તેનુ નામ પુરૂષાર્થ અને કટકા થાય એ ક્રિયા જે પૂરી થઈ તેનું નામ ઉદય.
પ્રશ્ન—ત્યારે શુ` પુરૂષાર્થ થયા વિના કઈ ક્રિયા થાયજ નહિ ? પોતાની મેળે કંઇ ન થાય ?
જવામ—જે ક્રિયા વિના કાર્ય થાય તે પુરૂષાર્થ વિના ઉય થાય. કારણ કે ક્રિયા એજ પુરૂષાથ તે કાર્ય એજ ઉદ્ય. માટે પુરૂષાથ વિના ઉદય કાઈ કાળે થાયજ નહિ.