________________
પ્રશ્ન-ઉદયના આધાર કાની ઉપર છે ?
જવાબ-ઉદયના આધાર પુરૂષાર્થ ઉપર છે. જો પુરૂષાર્થ કરી જાય તા ઉદય પણ કરી જાય, પુરૂષાર્થ બંધ થાય તે ઉદય પણ બંધ થાય. ક્રિયા વિના કાર્ય બનો શકે એમ જો કાઇ કહેતા હાય, તા તે કાંઇ સમજતા નથી એમ કહેવાય. એટલે તેમાં અને મૂર્ખમાં કાંઇ ફેર રહેતાજ નથી.
પ્રશ્ન—જો આત્મા છે, તેા પુરૂષાર્થ માનનારા અને ઉદય માનનારાઆના મતભેદ શા માટે થાય છે ? કઇ કલ્પનામાં તેઓ જુદા પડે છે ?
જવાબ—પુરૂષાર્થ અને ઉદયના સંબધ તથા તેની વ્યાખ્યા ઉપર જે આપેલી છે તેમાં તે અને ઍક મત છે, મતભેદ માત્ર પુરૂષાય વિષે થાય છે. ઉદયમત વાળાનુ કહેવુ એવુ છે કે પુરૂષાર્થ એની મેળે થાય અને પુરૂ ષા વાળા એમ કહે છે કે પુરૂષાથ કયે કરાય છે, એટલે કે કઇ અને કેવા પુરૂષાથ કરવા આપણા હાથમાં છે.
જાતના
પ્રશ્ન—તેમાં ખરા મત ાના છે ? પુરૂષાર્થ કરવા ન કરવા. આપણા હાથમાં છે કે નહિ ? આના જવાબ જૈન સિદ્ધાંતના આધારે આપે.
જવામ—પુરૂષા ક્રિયા અને ઉદય કાર્ય જૈનમત પ્રમાણે મુખ્ય એ દ્રવ્ય છે. આત્મા અને જડ-આત્મા માત્ર જાણવાનીજ ક્રિયા કરે છે, એટલે માત્ર જાણવાનાજ પુરૂષાર્થ કરે છે અને તે સિવાય જે ક ક્રિયા અથવા પુરૂષાર્થ થાય છે, તે બધું જડતુ છે. હવે આપણા સવાલ એ છે કે પુરૂષાથ કરવા અથવા ન કરવા એ આપણા હાથમાં છે કે પ્રેમ ? પહેલાં આપણે આત્માને લઇએ. આત્માના પુરૂષાર્થ જાણવાની ક્રિયા કરવાના છે, એ જાણુવાની ક્રિયા ન કરવાની એનામાં શક્તિ નથી; કારણુ કે જે સમયે તે પેાતાને જાણવાને પુરૂષાથ અધ કરશે, તેજ સમયે તેનુ આત્માપણુ ઉડી જશે. કારણ કે જાણવાની ક્રિયા નિર ંતર કર્યાં કરે તેજ આત્મા. જો કઇ પણ ક્રિયા કરતાં અટકવાની તેનામાં શકિત નથી; તેા પછી જે ક્રિયા તે કરે છે, તે તેને નિરૂપાયે કરવી પડે છે એ સિદ્ધ થાય છે અને જે ક્રિયા પાણેજ કરવી પડે છે, તે ક્રિયા કરવી ન કરવી એ આપણા હાથમાં નથી, એ એની મેળે સિદ્ધ થાય છે. હવે આટલુ તા સાબીત થયુ` કે આત્માને પુરૂષા તા એતી મેળે થાય છે.
હવે જડને લઇએ તે જે જે ક્રિયા થતી જણાય છે, તે બધી જડતીજ છે એમ આગળ સાખીત થયું છે. જડ પેાતાની ક્રિયા પાતે જાણ્યા વિના કરે છે. નિમિત્ત કરી જાય તે તેની ક્રિયા પણ કરે; જેમÈ આપણે એક પ્યાલામાં પાણી