________________
તેની ક્રિયાના ભૂલાવે થતાં અટકશે. આત્મા એટલે માત્ર જ્ઞાન ગુણુ, જેને ગુણ્ માત્ર જાણવાના છે. તે આત્મા અને જડ એ બેનું અસ્તિત્વ (હાવાપણું) યા હ યાતી ઉપર સિદ્ધ થયુ' છે. દરેક પ્રાણી અથવા નાનામાં નાના જંતુ પશુ આત્મા અને જડ સાથે રહે છેએ વાત સાબીત કરવાની જરૂર જણાતી નથી.
પ્રશ્ન—હવે જ્યારે આત્મા જડ સાથે રહે છે, તા તેના તેના સબંધ કેવી રીતના છે ?
જવાળજડ નિમિત્તના આધારે પાતે પાતાનીજ ક્રિયા કયે જાય છે. તેનામાં કાંઇ જ્ઞાન નથી, એટલે જડની ક્રિયા તેના પોતાના હાથમાં પણ નથી. આત્મામાં માત્ર જાણવાનાજ ગુણુ છે, તેથી તે જડની સાથે રહીને માત્ર મનના સંકલ્પ વિકલ્પનેજ જાણ્યા કરે છે, બીજું કાંઇ કરતા નથી. આત્મા જડની ક્રિયાને પ્રેરક છેજ નહિ. તેમ તે ઇચ્છતા પણ નથી કે જડ આમ કે આમ ક્રિયા કરે. તે માત્ર જાણેજ છે અને તેના જાણવાથી જડની ક્રિયા પર કાઇ પણ જાતની અસર થતીજ નથી.
..
પ્રશ્નન—આત્મા ન હેાય તેા જડ પોતે પોતાની ક્રિયા કરે કે નહિ ? જવાબ હા, કરે, જડને પાતાની ક્રિયા કરવામાં આત્માની જરૂરજ નથી. પ્રશ્ન—ત્યારે આત્માને મન, શરીર વિગેરેની ક્રિયાને નિમિત્ત શામાટે કહીએ છીએ ?
જવામ—તે આ પ્રમાણે-કેટલાંક પક્ષીઓ એવા હાય છે કે તે આખી રાત સુઇ રહે છે. કઈં ખેલતાં કે ગાતાં નથી. સવારના જ્યારે સૂર્ય પ્રકાશ થાય છે, ત્યારે ગાવા માંડે છે. આખા દિવસ સૂર્યના પ્રકાશમાં ગાયા કરે છે તથા રાત્રે પાછા શાંત થઇ સુઇ રહે છે. અહીં સૂર્ય ન પ્રકાશ કાંઈ પક્ષીઓને ગાવાનુ` કહેતા નથી, તેમ તે ઇચ્છતા પણ નથી કે પક્ષીઓ ગાય; તાપણુ પક્ષીએ સૂર્યના પ્રકાશ હાય ત્યારે ગાવાની ક્રિયા કરે છે. સૂર્યના પ્રકાશ પક્ષીઓની ગાવાની ક્રિયાના નિમિત્ત થયા. તે ન હોત. તે પક્ષીઓ સુવા વિગેરેની બીજી ક્રિયા કરત, પણ ગાવાની ક્રિયા કરત નહિ. આવીજ રીતે આત્મા જડની ક્રિયાના નિમિત્ત કહેવાય છે. આત્માની હાજરી ન હાય તા જડ પોતાની અમુક જાતની ક્રિયા–સ”કલ્પ વિગેરે ન કરે એ સંભવ છે, પણ પેાતાની સદંતર ક્રિયા બંધ કરે એમ કદી બને નહિ.
પ્રશ્ન જ્યાંસુધી આત્મા જડની સાથે સબંધમાં રહેલા છે, ત્યાંસુધી કેવુ અને કેટલું જ્ઞાન મેળવી શકે ?--