________________
વર્ણચક્ષુ
પુન્યને ઉદય. ' ઈચ્છા પ્રમાણે અનુકૂળ વતે
તેથી રતિ થાય.
ગંધ –નાક
જડ અથવા પુદગલ.
રસ–જીભ
મન
)
સ્પર્શ –શારીર
–આત્મા–જાણનાર.
પાપને ઉદય. ઈચછાથી વિપરીત પ્રતિકૂળ વર્તે તેથી અરતિ થાય.
શબ્દ-કાન |
/
-
મનને મિત્ર કરે” (૧) ચેતન એટલે આત્મા તથા (૨) જડ-એ બંને દ્રવ્ય (વસ્તુ)ની સામાન્ય વ્યાખ્યા.
૧–જેનામાં મુખ્ય જાણવાનો ગુણ છે તે ચેતન. અથવા જે જાણે છે તે ચેતન. ચેતનનું બીજું નામ આત્મા અને જે કંઈ જાણવામાં આવે છે તે જડ અથવા જે કંઈ જણાય છે તે બધું જડ, અથવા વર્ણ, ગંધ, રસ, સ્પર્શ તથા શબ્દ વિગેરે જે ગુણે છે તે જડ. બીજુ નામ પુદ્ગલ. પુદ્ગલ એટલે ગળી જવું તથા પુરાવું.
૨–ચેતનને વિશેષ સમજવા માટે નીચેના છ પદ વિચારવાની જરૂર છે.
(૧) આત્મા છે, (૨) નિત્ય છે, (૩) કર્તા છે, (૪) ક્તા છે, (૫) મિક્ષ છે, (ક) મિક્ષને ઉપાય છે.
૩- આ છ પદને અનુક્રમે જાણવા. તે જણાતી વખતે પહેલા પદની સિદ્ધિ કર્યા પછી બીજાની સિદ્ધિ કરતી વખતે પહેલું પદ ઉડી ન જાય તેની બરાબર સાવચેતી રાખવાની જરૂર છે. આગળનાં પદ સમજતાં વાર લાગે તેની હરકત નહિ, પણ સમજેલું ભુલાઈ ન જવું જોઈએ. હવે પહેલું પદ વિચારીએ.
– (૧) આત્મા છે–અમુક જાતને ગુણ હેવાને લીધે વસ્તુનું હેવાપણું છે. જેમકે પગને રક્ષા કરવાને ગુણ હોવાથી પગરખાં (જોડા)નું હેવાપણું છે, તથા મિઠાશને. ગુણ હેવાથી સાકરનું હેવાપણું છે; તેમજ જાણવાને ગુણ હેવાથી ચેતન (આત્મા)નું હેવાપણું છે, અર્થાત