________________
પ
દઈ ધ્યાતામાને માની જાને, મૂખ ! મુદ્ધિશાળી થઇ રતિ સુખના રંગની અને પ્રેમના આનની ખબરજ પડતી નથી, યુવાવસ્થામાં મેાજમજાહ ઉડાવવાતા આનંદ છેડી દઈ આ ભુખે મરવાના અને શરીરને કષ્ટ આપવાના ઢાંગ ક્યાંથી શાધી હાડા ? હવે બહુ થયું, મારાથી વિરહવ્યથા એક ક્ષણુ પણ હવે સહત થાય તેમ નથી માટે કહ્યું માની જા. મારા જેવી મનેાહર સુંદરી સાથે સંસાર સુખ ભોગવી આ નવ ચેાવનના લ્હાવા લઇ લે અને મને તે સુખના આનંદ આપ. અત્યારે તું મારા કબજામાં આવ્યા છે, ઇચ્છા વા . અનિચ્છએ પશુ.જે મારી આજ્ઞા પ્રમાણે નહિ ચાલે, તે અહીંથી તુ જવા પામીશ નહિ, એટલુ’જ નહિ, પણ તારી ખરાબ દશા થશે . માટે હવે હઠ કરવાનુ છેાડી દે. '
આ પ્રમાણે સાંભળતાં સુદર્શને વિચાર કર્યાં ક્ર− વિષયાંધ રાણીની પાપ ભાવનાની પ્રબળતા હાવાથી મારા સદ્ધ પરિણમે તેમ નથી' એમ ધારી મહાત્મા સુતે કહ્યું કે—‘ માતા ! આટલા મેધ આપ્યા છતાં તને કાંઈ અસર ન થઇ ? તારી હેરાન કરવાની વા મરણની ધમકીથી ડરી જઇ અધમ માર્ગ તે અનુમેાદન કરે તેવા તે સુદર્શનને જાણ્યો ? માતા ! કદાચ અખિલ વિશ્વના એક ક્ષણવારમાં નાશ થાય, આકાશ પાતાળ એક થઇ જાય, અરે ! બ્રહ્માંડ તુટી પડે; તથાપિ આ સુદર્શન પેાતાના પવિત્ર તથી સ્વપ્નાંતરે પણ પતિત થાય તેમ નથી, એ નિઃશંક માનજો. માતા ! વિચાર કર, વિચાર કર, તને તારા પતિના તા ડર લાગે તેમ નથી, પણ વિશ્વપતિ પ્રભુના ડર રાખીને આ અધમ માથી અલગ થઇ જા. તુ કદાચ મને હાથીના પગ તળે છુંદાવી નખાવીશ, અગ્નિમાં બાળી નખાવીશ કે મારા શરીરના રાઇ રાઇ જેટલા ટુકડા કરાવી નાખીશ, તાપણુ ત્રિકાલે હું મારા સહુથી ચલિત નહિજ થાઉં, માતા ! સદ્ધર્મનું રક્ષણ કરવા જતાં આ સ્થૂલ દેહને એક વખત તા શુ પણ હજારા વખત નાશ થતા હાય તા પશુ તેની કલ્પના આવે તેમ નથી. સ્થૂલ દેહના મેહની ખાતર આત્મિક જીવનના ધાત કરી અનંત ભવના કીડા બનવા સુઘ્ધન ઇચ્છા કરે તેમ નથી અર્થાત્ પરમાથું ધર્મનું રક્ષણ થતાં સ્થૂલ દેહના નાશ થતા હોય, તે તેમાં રામ માત્રપણુ મને ખેદ કે ભય નથી, પણ પરમ શાંતિ, સુખ અને પરમાનંદજ છે, તારા પાપ વિચારને આધીન થઈ પવિત્ર જીવનથી ભ્રષ્ટ થવા કરતાં અગ્નિમાં બળવામાં અને શરીરના ટુકડા થવામાં પણું સુદર્શન પરમ ભાગ્યોદય માને છે માટે તારી ખેતી ધમકીથી ખીજાને ડરાવવા કરતાં તારા પાપમય મલીન વિચારાથી તું. પોતેજ કરીને અધમ માર્ગથી મુક્ત થઇ, વિકાર વાસનાથી વિરકત બની,