________________
B
જ્ઞાનીઓએ ભાવના પ્રમાણે સિદ્ધિ થાય—એમ જણાવ્યુ છે. અમુક કાર્ય કરવાની ભાવના હાય; છતાં તેની સિદ્ધિ ન જાય, તેનુ કારણ ભાવનામાં આશકા, વિકલ્પ વા શિથિલતા હોય છે, તેથોજ કાર્ય સિદ્ધ થતું નથી. કાઈ પણું મનુષ્યને દુઃખ કે આપત્તિ આવે અને તે દુઃખવા આપત્તિને જય કરવાની શક્તિ ન હાય, ત્યારે તે મુંઝાઇ મરવાના વિચાર કરે છે, પણ જો તે વખતે તેને ક્રાઇ તલવારથી મારવા જાય, તે માથું ધરશે નહિ; પગ ભયભીત થઇ માથું... પાછુ હઠાવી લેશે, પરંતુ જો મરવાની સાચી અને તીવ્ર ભાવનાજ હોય તેા ખીજો તલવારથી મારવા આવતાં માથુ ધરશે વા પોતાની મેળેજ ઝેર ખાટ્ટ ગળે ફ્રાંસા નાખી વા જળમાં ડુમીને પણ મરી જશે. તેમ જેના હૃદયમાં આત્મકલ્યાણ કરવાની સાચીજ ભાવના હોય તે કષાય, વિષય તથા રાગ, દ્વેષાદિ આત્મધાતી પ્રવૃત્તિમાં નિરંતર જીવન વ્યતીત ન કરતાં તેવી પ્રવૃત્તિથી પાછા હડી કલ્યાણદાયક પ્રવૃત્તિમાં જ આનંદ વા ક્રોધના ત્યાગ કરવામાંજ આત્મશ્રેય થાય એમ માનતા હોય; જીવન વ્યતીત કરે, તેનાથી નિવૃત્ત ન થાય, તેા ક્રોધના ત્યાગ કરવાની ભાવના અંતરથો ઉત્પન્ન થયેલ તે સાચી કે તીવ્ર નથી, પણ કલ્પિત છે. શિથિલ વા કલ્પિત ભાવનાથી આત્મશ્રેય થતું નથી, પણ સાચી અને ઉત્કૃષ્ટ ભાવનાથી જ આત્મસિદ્ધિ થાય છે.
અકલ્યાણકારક રમણતા કરશે. છતાં ક્રોધમાંજ
તુકારામ નામના એક મહાત્મા પોતાના કેટલાક ભક્ત જના સાથે કાઇ પવિત્ર તીર્થની યાત્રાર્થે જતા હતા. રસ્તામાં સંધની સાથે ગમન કરતાં એક ગામડાના પાદરમાં કમુતરા ચણતા હતા, ત્યાંથી તુકારામજી નીકળ્યા. તેમના પગસંચારથી કમ્રુતા ભયભીત થઇ ઉડી ગયાં, તે જોઇ પૂર્વના સંસ્કારજ્ઞાનથી મહાત્મા તુકારામજીના હૃદયમાં એકદમ આશ્ચયં ઉત્પન્ન થયુ. તે વિચારવા લાગ્યા કે આ શું? હજારો લાકા મને સાધુ સંત વા મહાત્મા તરીકે માને છે, પૂજે છે, પણ મારામાં સાચું સાધુપણું હોય તેમ જણાતું નથી, પત લિ ભગવાન કહી ગયા છે કે—
" अहिंसायां प्रतिष्ठायां तत्सन्निधौ वैरत्यागः
આત્મસ્વરૂપે જેના હૃદયમાં અહિંસા ગુણુ ઉત્પન્ન થયા હોય તેની સમીપમાં વૈર–વિરાધને નાશ થાય છે. અહિંસાગુણ જેનામાં ઉત્પન્ન થાય તેનેજ સાધુ કહી શકાય છે, લેકા મારા ખાદ્ય ત્યાગથી મેાહિત થઇ તથા મારા શાસ્ત્રીય
૩૧