________________
૨૫
અતઃપુરમાં ખેલાવી તેની પાસે વિષય યાચના કરી. એટલે જવાબમાં તેણે · જણાવ્યુ કે− હું પુરૂષાર્થહીન ( નપુ ંસક ) હ્યું. આથી રાણીએ તેને જતા કર્યાં. ઘેાડા દિવસ પછી તેજ સુદર્શન શેડ પેાતાની પતિવ્રતા સ્ત્રી તથા એ ત્રણ સુંદર ખાળા સાથે યક્ષ મંદિરે દર્શન કરવા જતાં રાણીના જોવામાં આવ્યા. રાણીએ દાસીને પૂછ્યું કે ' આ તેજસ્વી બાળકા કાના છે? ' દાસીએ તપાસ કરી જણાવ્યું કે ‘· આપણા રાજ્યના ભૂષણરૂપ એવા સુદશન શેઠના તે બાળકો છે. ' આ વાત સાંભળતાં ‘ સુદર્શને મને ખરાખર છેતરી ’ એમ સમજી તેના પ્રત્યે રાણીની તી વિષયભાવના જાગ્રત થઇ અને તે સફળ કરવા માટે પ્રપંચ શાષવા લાગી.-
'
એકદા વસંતઋતુના સમય આવતાં કાઇ યક્ષની યાત્રાના દિવસ આવ્યા. તે દિવસે રાજા તરફથી દરવર્ષે નગરના સર્વ લેાકેા ( સ્ત્રી પુરૂષ ) ને નગર બહાર જવાના ઢંઢેરા ફરતા, જો કાઇ નગરમાં રહે તે તે રાજ્યના ગુન્હેગાર ઠરે, એવા કાયદા હતા. તે રિવાજ પ્રમાણે આ વખતે પણ નગરમાં ઢંઢેરા કર વાથી નગરવાસી સજતા બહાર રાજ્યવાડી તથા અન્ય જુદે જુદે સ્થળે લાખા મનુષ્યા વિવિધ પ્રકારની ક્રીડા તથા રમત ગમતના આનંદથી તે દિવસને વ્યતીત કરતા હતા. અર્થાત્ માટા આડંબરથી તે દિવસને ઉજવતા હતા અને સંધ્યા થતાં સર્વ લેાકા નગરમાં પાછા પોત પોતાના સ્થાને ચાલ્યા જતા હતા. ઉત્સવના દિવસે નગરવાસી જના બધા શહેર બહાર હતા, તે દિવસે ધમૂર્ત્તિ સુદન શેઠે ઉપવાસ કરી પૌષધ (૨૪ કલાકનું ધ્યાન) લઇ પૌષધશાળામાં એકાસને પરમાત્મધ્યાનમાં બેઠા હતા. તે વખતે · સુદર્શન શેઠ શહેરમાં છે’ એમ અભયારાણીને ખબર પડતાં પોતે પેટના દુખાવાનું ખાનું કરી બે ચાર દાસ દાસીએ સાથે શહેરના રાજમહેલમાં જ રહી. નગરજના તથા રાજા ઉત્સવમાં ગયા એટલે સુદર્શનને સમજાવીને વા બલાત્કારથી લાવવા પેાતાની અંગત દાસીને રાણીએ આજ્ઞા કરી. દાસી એ–ચાર નાકર તથા રથ લઇ પૌષધશાળામાં આવી શેઠને વીનવવા લાગી, પણ શેઠજી પરમાત્મધ્યાનમાં એટલા બધા લીન હતા ક્રે— જગત ક્યાં છે અને શું કરે છે ? - તેની કલ્પના માત્ર પણ ન હતી. સતતપણે આત્મચિંતન સાથે પરમાનંદમાં જ નિમગ્ન હતા, તેથી દાસીએ છેવટે કંટાળીને ખલાત્કારે લઇ જવા નાકરાને આજ્ઞા કરી. એટલે શેઠને ઉપાડી રથમાં એસારી તેએ રાજભુવનમાં રાણી પાસે લાવ્યા. તે વખતે રાણીએ બધા દાસ દાસીઓને રજા આપી. પોતે એકાંતમાં શેની પાસે આવી દીન દાસીની માક પેાતાની મન:કામના જણાવી વિષયની યાચના કરી, પણ સુદર્શનને તે તરફ લક્ષ્યજ. ન