________________
પર
હતુ, તે તો અડગપણે પ્રભુધ્યાનમાંજ લીન હતા. ઇંદ્રની હજાર અપ્સરા આવી અનેક પ્રકારના હાવભાવ કે કટાક્ષથી ચલિત કરવાને અનેક યુકિતઓ રચે, તથાપિ અણુમાત્ર પણ જે પેાતાના આત્મિક ધ્યાન તથા ચેાસ્થિરતાથી ચલાયમાન ન થાય તે આ પામર રાણીની ક્ષુદ્ર વાસનાથી ચલાયમાન પ્રેમ થાય ? રાણીએ અનેક યુકિતઓ તથા કામચેષ્ટાઓથી ધર્માત્મા શેઠને ક્ષોભ પમાડવા પ્રવૃત્તિઓ રચી, પણ શેઠની લેશ માત્ર અસ્થિરતા ન જોયાથી છેવટે તે કંટાળી થાકીને શેઠના પગમાં પડી. અહા ! કેવું આત્મબળ અને યાસ્થિરતા ? નવ યૌવના, કામલાંગી, લાવણ્યવતી લલિત લલના રાજાની રાણી જેના ચરણમાં પડી દીન દાસીની માફક પાતે વિષય યાચના કરે છે, તથાપિ એક રેશમ માત્રમાં જેને વિકારભાવના કે અસ્થિરતા નથી, એજ પૌષધ, એજ ધ્યાન અને એજ શીયલ ! ધન્ય છે આવા યાગીસ્વરૂપ મહાત્માને ! નમન છે આવા નિવિકારી માનવદેવને ! જેના નામ સ્મરણથી પણ અનંત જન્મ જનિત કાઁવરણાના નાશ થાય. તેવા દીવ્ય મહાત્માઓથી જ આ અય્યવત્તની ઉજ્વળ કીર્ત્તિના પ્રકાશ ચોતરફ પ્રસરી રહ્યો છે. સંસાર પ્રવૃત્તિથી મુકત થઇ કંચન તથા કામિનીના સંગથી રહિત મતી સાધુજીવન ગાળનારા પણ કેટલાક નામધારી સાધુએ પાછા ક*ચન કામિનીની માહતીમાં લપટાઇ વિષય કષાયાદિ દોષામાં જીવનને વ્યતીત કરી, શિષ્યાદિ પરિવાર, પદવી, પુસ્તકપાનાં તથા સંપ્રદાયના લાભમાં માયાના ગુલામા ખતી, પોતપોતાના પક્ષ જમાવવા તથા માન મહત્તા મેળવવામાં એકખીજા સાથે ઈર્ષ્યા કલેશ વધારી કટવત્ પાતાનું જીવન નિરક ગુમાવે છે, ત્યારે સંસારના બંધનમાં રહેલા, કંચન કામિનીના સંગમાં સમય વ્યતીત કરતા, ધન ધાન્યાદિ પદાર્થીની પ્રવૃત્તિઓમાં ફરતા, મહેલ મહાલાતમાં રમતા સુદર્શન શેઠ જેવા મહાત્મા કે જે રાજાની રમણીય રાણીના સંગમાં પશુ પેાતાના આત્મસ્વરૂપથી પતિત ન થયા. આનું નામ તે સાધુ ! એક મહાત્મા લખે છે કે આત્મસ્વરૂપને સાધે તેજ સાધુ.' સંસારત્યાગી થયા છતાં વૃત્તિ અને વાસનાના ત્યાગ ન થાય તે તે જંગલમાં ભટકતા હોય છતાં સંસારી જ છે. મુંડન વા લુંચનમાં સાધુપણું નથી, પણુ વૃત્તિઓને ય કરી, વિષયવિકારથી વિરક્ત થઇ, દેહાધ્યાસમુદ્ધિ તથા જગદાકાર વૃત્તિથી નિવૃત્ત થઇ, વિશ્વભાવનાથી મુક્ત બની પરમાત્મ ભાવનામાં અડગપણે આત્મસાધનમાં રમે તેજ સાધુ છે.
શેઠને ચલિત કરવા અનેક પ્રકારે કામચેષ્ટા કર્યાં છતાં જ્યારે શે ચલાયમાન ન થયા, ત્યારે રાણીએ શેઠના પગે પડી દીનતા પૂર્વક પોતાની વાસના