________________
તત શ્રીમત્પાથ પરમાત્મને નમ: શ્રીમદ સદગુરવે નમ:
એક નવયુવકના વિચાશે.
સામાજીક પ્રકરણું
છે હવે તે ચેતે અને પ્રમાદતિકામાંથી મુક્ત થાઓ.
भवबीजांकुर जनना रागावाः अयमुपागता यस्य । ... ब्रमा वा विष्णुर्वा, हैरो जिनो वा नमस्तस्मै
'પચીસ વર્ષ પહેલાં જ્યારે આ ભારતભૂમિ ઉપર અનંત કૃપાળુ સર્વ ભગવાન સિદ્ધાર્થ કુલકિરીટ, ઈબ્રાદિ અસંખ્ય દેવોએ સેવિત પરમાત્મા શ્રી મહાવીર પ્રભુ સંપૂર્ણ આત્મસત્તાને પ્રગટાવી “વપરી સત્તા વિતા ” એ પરમ દયામય સુત્રની સિદ્ધિ કરવા માટે પદપંકજન્યાસથી ભારતભૂમિને પવિત્ર કરી દીવ્ય ધ્વનિમય જ્ઞાનવાણુના પ્રકાશથી ભવ્યાત્માઓના હૃદયમાંથી અજ્ઞાનતિમિરને નાશ કરી “સવી છવ કરૂં શાસન રસી” સર્વ આત્માઓને પરમપદના ભોગી બનાવું-એવો સર્વોત્કૃષ્ટ યાન ઝુ ફરકાવી ભારતભૂમિ-આર્ય દેશને શાંતિ સમાધિ સુખ અને પ્રેમમય બનાવી રહ્યા હતા. પવિત્ર એવા મગધ દેશમાં જન્મ પામી, ત્યાગ ભાવ સ્વીકારી, જગતના શ્રેયનું
બ્યુગલ બજાવી આખા દેશને ગજાવી શકતા હતા. બીજી તરફથી પરમ વૈરાગી, નિર્મોહી, વાસના વિરક્ત, મહાત્મા બુદ્ધ ભગવાન પણ રાજ્યઋદ્ધિ, સ્ત્રી, ધન, તન, કુટુંબાદિ સાનુકૂળ સુખ અને શાંતિદાયક સંગને વૈરાગ્ય તથા આત્મ