________________
૨૨૫
કે ક્રેળવણીની સહાયતા આપી તેવા દુઃખિત આત્માને દુઃખ મુક્ત કરવા માટે કેટલી સંસ્થા છે? જૈન કામમાં કેટલા ગ્રેજ્યુએટા, ડેાકટરા તથા ખીછ લાઇનપર ચઢેલા કેળવાયલા છે ? એના વિચાર કરતાં સ્પષ્ટપણે જણાય છે કે નાની કામ કરતાં પણ જૈન કામ હજી દરેક પ્રકારે પશ્ચાત્ છે. દશ લાખતી વસ્તીમાં પાંચ દશ ખીંગા, એ ચાર હાઇસ્કૂલા કે પાંચ દશ હેાસ્પીટલેાથી જૈન કામનો શુ' ઉદ્ઘાર થવાના હતા ? જે જે ઓર્ડીંગા છે, તે પણ જુદા જુદા સ'પ્રદાયાની મમત્વ ભાવનાએ સ`ક્રાચિત વૃત્તિથી સંસ્થાઓ ખાલાય છે, તેમાં પણ પાંચ પચીશ છેાકરાઓને દાખલ કરવા જેટલી રકમ માંડ તાણી તેષીને પૂરી કરી હશે. જુદા જુદા સંપ્રદાયાની મમત્વ ભાવનાએ કરી સાચિત વૃત્તિથી જે સસ્થાઓ ખેાલવામાં આવે, તેનું પરિણામ બંનતા સુધી તે ‘ આરંભે શૂરા અને પરિણામે શૂન્ય' એવુજ થાય છે. કદાચ તેમ ન બને તા પણ વિશેષ પરિણામ જોવામાં આવતું નથી. જ્યાં વ્યાવહારિક જ્ઞાન અને સામાજિક કેળવણીજ અપાય છે, એવા ઇંગ્લીશ અભ્યાસની સગવડતા કરી આપવા માટે પણુ દેરાવાસી, સ્થાનકવાસી વા દિગબર –એ મતની ભિન્નતાથી જુદા જુદા વાડા ખાંધી કેળવાયલા વર્ગ ઉપર મતાંતરના સંસ્કારા પાડવા વાસીઓ ખળ કરતા હશે,પણ વાસીપણામાં રહી ગધાતા મતાગ્રહીઓને ખબર નથી કે—કેળવાયલા વર્ષાં તમારી વાસીપણાની ગથી છેટા ભાગે તેમ છે. બીજી કામા કરતાં જૈન કામ જો કે નાની છે, છતાં તેમાં ઉદારતા વિશેષ થતી જોવામાં આવે છે. બારે મહિને ઓલ ઇન્ડીઆમાં જૈન કામની ઉદારતાને સરવાળા કરવામાં આવે તેા દરવરસે કરાડા રૂા. ની રકમ ખરચાતી હોય તેમ જણાશે; પરંતુ તે કરાડાના વ્યયમાં સેંકડાના સદ્વ્યય થતા હાય તા એ સુભાગ્યની વાત છે. અર્થાત્ કરોડાના વ્યયમાં સદ્વ્યય સેંકડાના પણુ માંડ થતા હશે. ખાકી તા શીયાળ તાણે સીમ ભણી અને કુતરૂં તાણે ગામ ભણી” એ કહેવતની માફક સો પાત પેાતાની મહત્તા દર્શાવવા, વાહવાહ કહેવરાવવા, મોટાઇ મેળવવા, એક ખીજાને ઉતારી પાડવા, ધર્મ નિમિત્તે ઝગડા મચાવી કાના માર્ગે ઉડાવવા એ આદિ કલેશ, ઈર્ષ્યા, માન, મોટાઇમાં તથા આવ, વરધાડા, જમણવાર આદિમાં ખરચવામાં કરાડે રૂાના દુર્વ્યયજ થતા ઠેકાણે ઠેકાણે જોવામાં આવે છે, જેથી કામ દિવસે દિવસે ભીખારી બનતી જાય છે. દરેક મુનિ મહાત્માઓની એક સ્થળે કાન્ફરન્સ એકત્ર મંળી વધારે તા નહિ પણ એકજ વર્ષ તે માટે એવા કાયદા બાંધે કે કાઇ પણ સાધુએ એક વર્ષને માટે ચામાસામાં તથા શેષ કાલમાં ઓચ્છવ, વરધાડા, જમણવાર કે પ્રભાવના
૨૯