________________
પ
હું આપની સેવામાં જ છું. માટે આપ જરા પણ શંકા ન લાવતાં ધર્મોપદેશ આપી જળ છાંટી લેાકાનું શ્રેય કરે. આપની કાર્યસિદ્ધિ સત્યવ્રતના પ્રભાવથી હ ંમેશની માફક સાર્થક થશે. ' આ પ્રમાણે દેવતાનાં હીમત ભર્યાં વના સાંભળતાં મહાત્માએ પ્રસન્ન થઇ લાકાતે ધર્મોપદેશ આપ્યા તથા જલાંજલિ છાંટી. એટલે પેાતાને અહા ભાગ્યવંત માનતા લેાકેા પાત પેાતાના સ્થાને ચાલ્યા ગયા અને મહાત્મા પણુ પોતાનુ શુદ્ધ ચારિત્ર પાળી, છેવટે આત્મબળને પ્રગટ કરી, પૂર્ણ આત્મજ્ઞાન મેળવી, પોતાનું શ્રેય સાધી પરમાત્મભાવમાં લીન થયા.
સામાન્ય દોષ કરનાર માણસ પણ પોતાના એક દોષને ઢાંકવા ખીજા અનેક દોષષ ઉત્પન્ન કરવા કાશીષ કરે છે, જ્યારે આ મહાત્મા હજારા મનુષ્યામાં મહાન યાગી તરીકે ગણાતા, મનાતા અને પૂજાતા હતા, ચારે તરફ જેની યશ કાતિ ફેલાઇ ગઇ હતી, સ્ત્રી સંબંધની ખીના પેાતાના આત્મા શિવાય અન્ય કાઇ પણ જાણતું ન હતું, સામાન્યતઃ દોષ ગેાપવવા જો તેણે ધાર્યું હોત, તા તે કરી શકે તેમ હતું, છતાં લાકમાન અને લોકપ્રશસાને તિલાંજલિ આપી પોતાના પાપકૃત્યના હજારા લેાકેા સમક્ષ પ્રકાશ કરી સત્ય વ્રતને આધીન રહેવાથી છેવટે બ્રહ્મચર્ય વ્રતને પણ મેળવી તથા ખીજા પણ અનેક આત્મિક ગુણા સંપાદન કરી પોતાના મનુષ્યદેહની સાર્થકતા કરી. ધન્ય છે સત્યના મહાત્મ્યને અને ધન્ય છે તેના ઉપાસકને ! એ શાંતિઃ શાંતિઃ શાંતિઃ!!!
સમયજ્ઞની મહત્તા—
સમય પ્રમાણે વનાર હમેશાં સુખી થાય છે. સુખ અને દુઃખ એ માત્ર મનની જ ભાવના છે. અમુક પદા એક જીવાત્માને સુખ કોં બને છે, ત્યારે તેજ પદાર્થ અન્યને દુઃખ કર્યાં થાય છે. એક જીવાત્મા સ્વર્ગ સમાન મહાલયમાં સુખ માને છે, ત્યારે અન્ય જીવાત્મા નિર્જન સ્થળમાં એક ઝુંપડીથીજ આનંદ માને છે. એક હજારાથી સેવાતા પેાતાને સુખી માને છે, જ્યારે અન્ય એકાંત વાસમાં એકપણાથી જ પોતાને સુખી માને છે. એક લાખા રૂા. ની સમૃદ્ધિમાં પેાતાને સુખી માને છે, અન્ય નિસ્પૃહીપામાંજ મહત્ આનંદ પામે છે. એક પદાર્થ અત્યારે આપણને સુખ કĒ જણાય છે, ત્યારે તેજ પાર્થ ઘડીભર પછી દુ:ખકર્તા જણાય છે, જે પદાર્થને દેખતાંજ તેના પ્રત્યે અરૂચિભાવ ઉત્પન્ન થાય છે, તેજ પદાર્થ કાઇ સમયે પેાતાને મહત્ સુખ આપનાર વા પેાતાનું જીવન ભગાડનાર થાય છે.
થોડા સમય પહેલાં કાઠીઆવાડના કાઇ રાજકુમાર ઘેાડા ઉપર બેસી