________________
૩૪
.
પાસે આવી હાથ જોડી નમ્રતા તથા વિવેકપૂર્વક મહાત્માને અરજ કરવા લાગ્યા કે હે પ્રભા ! હવે ઘણું થયુ, હજારા લેકે આપના દર્શન, સક્ષેધ તથા સમાગમની રાહ જોઇ રહ્યા છે, આપના દર્શનને માટે લેાકેા અત્યાતુર થઇ રહ્યા છે, માટે આપ ધ્યાનમુક્ત થઇ નીચે પધારા. વળી જલાંજિલ માટે પણ ધણા લા આતુર થઇ રહ્યા છે, તે આ અમારી અરજ સાંભળીને તેના સ્વીકાર કરા. 'લાકાની અરજ સાંભળી મહાત્મા ખેલ્યા – તમે લાકા બધા સિંહાસન પાસે જઈને મેસા અને માત્ર પાંચ શ્ આદમી મારી પાસે આવેા. ' આથી લેાકા બધા યથાસ્થાને શાંતિથી બેસી ગયા અને પાંચ દશ ભક્તજના મહાત્મા પાસે આવ્યા. એટલે મહારાજે કહ્યું કે— મતે જાળવીને બહાર કહાડે. આખી રાત ઉધે મસ્તકે લટકી રહેતાં ઉર્ધ્વ શ્વાસ આવવાથી ગળે પ્રાણ આવ્યા છે. માટે મને એકવાર બહાર કહાડા એટલે પછી બધી વાત સમજાઇ જશે. ' આથી તે લેાકાએ તરત જાળવીને મહાત્માને બહાર કહાયા. એટલે સ્નાનાદિક ક્રિયા કરીને મહાત્મા સિહાસન ઉપર આવીને ખેડા. તે વખતે ધર્માંપદેશ આપવા તથા રાગખીજ નાશક જળ છાંટવા લાકાએ અરજ કરી. એટલે મહાત્મા ખેલ્યા — મહાનુભાવે ! એ પવિત્ર સમય ગયા. એ નિર્મળ દશાથી આજે હુ· ભ્રષ્ટ થયા હ્યું. સત્ય તથા બ્રહ્મચર્યના વિશુદ્ધ જીવનથી દેવતાએ પ્રસન્ન થઇ સહાય આપતા અને તે પાવન જીવનના પ્રભાવથી તથા દૈવિક શક્તિથી હુ ધર્મ ધ આપવાને લાયક હતા; તેમજ જનસમાજની પીડા દૂર કરવાને પણ શક્તિમાન હતા; પણ આજે બ્રહ્મચર્ય વ્રતથી મારૂં અધઃપતન થયું છે. ' એમ જણાવી રાત્રિ સબંધી પોતાની બધી હકીકત કહી બતાવી. મહાત્માના અધ:પતનની વાત સાંી લે નિરાશ થઇ પોત પોતાના સ્થાને જવાનો તૈયારીમાં હતા, એવામાં સત્ય વ્રતના અધિષ્ઠાયક દેવતાએ આવીને કહ્યું — મહાત્મન્ ! પીકર ન કરો. કાંઇ પણ ચિંતા કે વિકલ્પ કરવાની જરૂર નથી. આપ જરા પણ નાશી પાસ ન થતાં આપનું કાય ખજાવા, હું આપની સેવામાં હાજર છું. જો કે આપના ભ્રહ્મચર્ય વ્રતના પતનથી તે વ્રતાપાસક દેવતા ચાલ્યા ગયા છે અને વખતે હું પણ જવાની તૈયારીમાં હતા, અર્થાત્ આપ નીચે આવી પોતાનું પાપ ગેાપવીને જે જીઠું ખેાલત, તેા હું પણ ચાલ્યા જાત, પરંતુ સત્ય ખેાલીને આપે આ દાસને આધીન કરી લીધા છે. ધન્ય છે આપને ! સ્ત્રીના સંસર્ગથી વૃત્તિ ચલિત થતાં કામવાસના જાગ્રત થવાથી પ્રહ્મવ્રતથી આપ ભ્રષ્ટ થયા છતાં હજારા માણસાની સમક્ષ પોતાનુ' પાપ પ્રકાશી તમે પેાતાની ઉત્તમતા જાહેર કરી છે, તથા સત્ય વ્રતને સ્થિર રાખ્યુ છે, તેથી