________________
તથા પાતાની વૃદ્ધાવસ્થામાં ઉપાધિના ભાર નિવૃત્ત થવામાટે જેની ઉપર આપ રાખી ઉપાધિમાંથી મુક્ત થવા ભાવના ઉદ્દભવતી હોય, ત્યાં આવા કાંપ′ પ્રહારાની પ્રાપ્તિ થાય, એવા પુત્રનું યૌવન વયમાં કાળગત થવું એ અતઃકરણને અતિ આધાત થવાનું કારણ છે, પણ એ પ્રિયાં ! મનુષ્ય મરણને આધીનજ છે, મરણ પામેલા દેવાત્માને જન્મ હોય વા ન હોય, પણ જન્મ પામેલા દેહાત્માને મરણાધીન તા અવશ્ય થવુ જ પડે છે. આપણા સ્નેહીઓનું મરણ આપજીતે ખેદ કર્યાં થાય એ સંભવિત છે, પણ તે આપણી હયાતીમાં તેવા મરણના ભયંકર પ્રસંગા આપણી દૃષ્ટિ ગોચર ન થાય તે મનુષ્યને સંસારની ક્રિષ્ટ ભાવના વા મેાહાસકત વૃત્તિમાંથી મુક્ત થઇ અરેરાટ કે આધાત થયા વિના વૈરાગ્યની તથા સંસાર અસારતાની કે-વિનાશીપણાની ભાવના વા પ્રતીતિ થવી મુશ્કેલ છે. મમત્વભાવે અને મોહાંધપણે કાષ્ટનું પણ મરણ આવે રૌદ્રધ્યાનનુ કારણ થાય છે અને નિમ્મત્વપણે તથા નિરાગીપણે તે વૈરાગ્ય ઉત્પન્ન કરાવે છે, તે આપને ‘મૃત્યુ મહાચ્છવ’ની નાની ચાપડીમાંથી જાણુવામાં આવ્યું હશે.
આત્મબંધુ! આપ સુજ્ઞ છે, શાસ્રતા છે અને સત્સંગના ઉપાસક છે. એટલે વધારે શું લખવું? આપ પોતેજ વિચાર બળથી અતરવૃત્તિને સ્થિર કરશે. જે વસ્તુ વિનાશી છે, તેને શાચ તા તેનેજ થાય કે જેણે અવિનાશી એવા સત્તત્ત્વની ઉપાસના કરી નથી; પરંતુ જે પવિત્ર ત્માએ સત્તત્વ (જ્ઞાન, દર્શન, ચારિત્ર, ઉપયાગાત્મક આત્મા) ની ઉપાસના અંતર ષ્ટિએ સેવી હોય છે, જે આત્માએ સંત, સત્સંગ તથા સત્સશાસ્ત્રનું સેવન કર્યું હોય છે, તે આત્માઓને તા નિઃશ’ક સમજાવું જોઇએ કે સમસ્ત દશ્ય પદાર્થોં કાલાધીન (ક્ષણિક) છે, સમયકાળની પૂણ્તાએ સયાગમાં રહેલ દશ્ય પદાર્થો (સ્ત્રી પુત્ર ધન કુટંબાદિ) વિનાશી હાવાથી વિનાશને પામી પ્રારબ્ધાપાર્જિત ગતિમાં પ્રવૃતિ કરે છે. સત્ તે ત્રિકાલ સત્યજ છે. સત્યને અસત્ય માનનાર અને અસત્યને સત્ય જાણનાર જીવાત્મા પુદ્ગલાન'દી હોય છે, જ્યાંસુધી આત્મા સત્યમાર્ગ ને યથાર્થભાવે સમજી વા પામી શક્યા નથી, ત્યાં સુધી અસત્ય અને વિનાશી એવા આ વિશ્વના પદાર્થોને ટકાવવાની કાશીશ કરે છે; પણ જે પવિત્રાત્માના પવિત્ર હૃદયમાં સત્ય સ્વરૂપની ઝાંખી માત્ર પણ થઇ હોય છે, તેને સત્ય શિવાય જાણવાનું કાંઇ નથી, વિચારવાતું નથી અને માનવાનું પણ નથી. અસત્ય ભાવા તથા અસત્ય પદાર્થોં અસત્ રૂપજ લાગ્યા હાય તાપછી તેના સંયોગ કે વિયોગમાં હર્ષ શાક કરવાપણું છેજ કશું ? જેના શરીરમાં ગરમીના શૃંગ છે તેને શીતકાલ સાનુકૂળ પડે છે, શીતઋતુ પણ સમયાધીન છે, તેના કાલ પૂર્ણ થયે શીતઋતુ ચાલી જાય તે સ્વાભાવિક છે, તેમાં મા પામવા જેવું છેજ ન;િ તેજ પ્રમાણે જે જીવાત્મા
મ