________________
ર
"
•
"
ભાવનાથી સિદ્ધિ થઇ શકેજ નહિ. શ્રી ગીતાજીમાં કર્યુ છે કે—“ સંશયામાં विनश्यति " શકાશીલ આત્માં કાર્યસિદ્ધિથી ભ્રષ્ટ રહે છે. મહા સતીજી સીતા પેાતાની પવિત્રતા તથા નિષિતા અતાવવા માટે જ્યારે જાંજવલ્યમાન ઝળહળતા અ માં પડ્યા, ત્યારે ક્ષણમાત્ર એવા વિચાર થયો . હાત કે— હું આ ધધગની ગ્નિમાં પડુ છું પણુ વખતે બળી જઇરા તા ? ' એવા વિકલ્પ વા આશકા એક રેમમાં અણુ. માત્ર પણ ઉત્પન્ન થઇ હાત તા અવશ્ય બળીને ભસ્મીભૂત થઇ જાત. પણ સીતાજીના હૃદયમાં વિકલ્પભાવ હતાજ નહિ. પૂણું સંકલ્પ બળની ઉત્કૃષ્ટ દૃઢ઼તા હતી. જેથી તેના સંકલ્પ ( ભાવના ) પ્રમાઊજ સિદ્ધિ થઇ અર્થાત્ બળ્યા નહિ. મીરાંબાએ હલાહલ–ઝેર પીતી વખતે મરી જશ તા ’ એવા વિકલ્પ કર્યા હાત તે અવશ્ય મરી જત, પણ વિક૯પ ન વાર્થ જ જીવન ટકાવી શક્યા. કુદરતી ન્યાય પ્રમાણે અગ્નિમાં દહન શક્તિ તથા ઝેરમાં મરણ શક્તિ રહી છે, છતાં પવિત્ર આત્માઓની નિર્મળ ભાવનાઓના પ્રભાવથી કૃદરતી એવા જીવ તા પણ પોતાના મૂળ સ્વભાવને પરાવર્તન કરી શકે છે. તેા પછી ચૈતન્ય તત્ત્વ, વિશુદ્ધ ભાવનાના ઉત્કૃષ્ટ બળથી અનંત શક્તિના વિકાશ કરી શકે તેમાં કાંઈ આશ્ચય નથી. ભાવના એ હૃદયની શુદ્ધિ તથા મનેાબળની દૃઢતા છે, અને તે ખોલવાથી પ્રગટ થતી નથી, પણ યેાગ સ્થર કરવાથી, અંતરશુદ્ધિ તથા વ્રુત્તિજય કરવાથીજ ઉત્પન્ન થાય છે. ધર્મસ્થાનકા વા મદિરામાં જઇ ચક્ષુ તથા મનને પ્રભુ સન્મુખ સ્થિર રાખ્યા વિના આડી અવળી દષ્ટિ કરતાં ચંચલપણે યાગ રાખી ફોનેગ્રાફની માફ્કઃ~~~ ભાવે ભાવના ભાવીએ, ભાવે દીજે દાન; ભાવે જિનવર પૂજીએ, ભાવે કેવળ જ્ઞાન.
p
66
એમ એટલી જવાથી ભાવના ઉત્પન્ન થતી નથી અને વિશુદ્ધપણે તથા દઢપણે ભાવના થયા વના આત્મસિદ્ધિ પણ નથી. ધાર્મિક ક્રિયામાં વા પ્રભુની મુદ્રા સન્મુખ વૃત્તિ સ્થિર રાખી, પરમાત્માના દિવ્ય સ્વરૂપના વિચાર કરતાં તથા પોતાના અંતર જીવનને પ્રભુના જીવન સાથે મુકાબલા કરતાં પ્રભુમય વૃત્તિ એક તારને પામી જાય કે તે સમયે તેના શરીર ઉપર સર્પવા સળગતા અગ્નિ મૂકે કે તલવારના ધા કરે તે પણ દેહભાવના તથા જગદાકાર વૃત્તિના લય થવાથી પોતાની નિર્મળ ભાવનાની ક્ષતિ કે ચલનતા ન થાય—તેનેજ ભાવના કહે છે. મંદિરમાં પ્રભુ મુદ્રા સામે પાંચ દશ મિનીટ ચૈત્યવંદન કરતા હાય ત્યાં પણ મન ક્યાં રખડતું હાય, ચક્ષુ-દૃષ્ટિ ક્યાંય ફેરતી હાય, કાયા ક્યાં ચલવિચલ મની હાય, ઘડીક દેરાસરના ચિત્રા તરફ દૃષ્ટિ જશે તે ઘડીક લેકાને