________________
૧૪૪
','
થતાજ નથી, પણ દંપ ણુમાં રહેલ પ્રતિબિંબરૂપ પર્યાયના નાશ થાય છે. દર્પણુ તા જેમ છે તેમજ રહે છે. તેમ વિશ્વના જુદા જુદા નેય પદાર્થોના સમયે સમયે આકાર પરાવર્ત્તન થયા કરે છે. જ્ઞેયના જે જે આકાર વર્ત્તમાને પ્રગઢ થાય તે તે આકારને આત્માના જ્ઞાનપર્યાય જાણે છે, તૈયના વર્તમાન આકારના પરાવૐનની સાથે જ્ઞાનના વર્તમાન પર્યાયનું પણ પરાવર્ત્તન થાય છે. અાદિ નિમિત્તોના ચાલી જવાથી દર્પણમાં રહેલ પ્રતિબિંબના નાશ થતાં દર્પણુના વિનાશ થતા નથી, તેમ ગેય પર્યાયનું પરાવર્ત્તન થવાની સાથે વર્તમાન જ્ઞાન પર્યાયનું પરાવર્ત્ત ન થવાથી આત્માના નાશ થતા નથી. વમાન સમયના જ્ઞેય પર્યાય ક્રિયારૂપમાં પરિણમી ભૂતના આકારમાં સમાવેશ પામે છે અને ભાવી પર્યાય વસઁમાનના આકારમાં ઉત્પન્ન થાય છે. એમ સમયે સમયે જે જે વત્તું માન જ્ઞેય પર્યાય ઉત્પન્ન થાય, તે તે પાઁયને આત્માના જ્ઞાનપર્યાય જાણું છે. વમાનને જ્ઞેય પર્યાય નાશ થવાથી જ્ઞાનનેા વમાન પર્યાય પણ નાશ પામે છે અને ભાવી જ્ઞેય પર્યાય પણ વર્તમાનત્ત્વને ધારણ કરે છે, તેની સાથે ભાવી જ્ઞાનપર્યાંય પણ વર્તમાનત્ત્વને ધારણ કરે છે. એમ સમયે સમયે યના આકારાનું પરાવર્તન થવાથી વિશ્વમાં રહેલા · અનંત જ્ઞેયના જેમ નાશ થતા નથી, તેમ સમયે સમયે જ્ઞાનના પાંચ પરાવર્ત્તન પામવાથી જ્ઞાન સ્વરૂપી આત્માને પણ નાશ થતાજ નથી. હું ગૌત્તમ ! વિજ્ઞાનયજ્ઞ એ પદના ગમનાદિક ચેષ્ટાવાળા આભા–એમ જે અર્થ કરે છે તે યુક્ત નથી, પણ : જ્ઞાનીનોયોગામાં વિજ્ઞાનં ” જ્ઞાન દર્શનરૂપ જે ઉપયોગ તે વિજ્ઞાન અને તન્મયવાતાસ્માવિ વિજ્ઞાનધન ” જ્ઞાન દર્શનરૂપ જે ઉપયોગ તેમય જે આત્મા તે વિજ્ઞાનધન ૩હેવાથ, અર્થાત્ જ્ઞાન સમૃહુમય આત્મા છે. દરેક પ્રદેશમાં અનંત જ્ઞાન પર્યાય સંપન્ન આત્મા છે. આત્માના જે નાનાપયાગ તે ભૂતના એટલે ધટાદિના પરિણામના હેતુવડે કરી જીવનું પરિણમવું થાય છે. કેમકે તૈયાકારે જ્ઞાન પરિણમે છે. માટે ઘટપટાદિ જ્ઞેયના વમાન પર્યાંય નાશ થયે તજ્જન્ય જ્ઞાનના પર્યાય પણુ નાશ થાય છે. પાઁય નાશ થવાથી આત્મદ્રવ્યના નાશ થતા નથી. ઘટાદિ જ્ઞેયના પર્યાય ઉત્પન્ન થયે જ્ઞાનપયોગ રૂપ જ્ઞાન પર્યાયની ઉત્પત્તિ થાય છે. અને ઘટાદ ોચના પર્યાયના નાશ થયે તભાવજન્ય જ્ઞાનાપંચણરૂપ જીવને નાશ થાય છે, અર્થાત્ ઘટાદિપર્યાયજન્ય જ્ઞાન પર્યાયનો નાશ થાય છે, પણ આત્માના નાશ થતાં નથી, તે તે ત્રિકાલ અખાષિત જેમ છે તેમજ રહે છે, વળી~~ જે સ ચાગો દેખીએ, તે તે અનુભવ દશ્ય; ઉપજે નહિ સ યાગથી, આત્મા નિત્ય પ્રત્યક્ષ,
66
p