________________
૧૩
પઢીયાર, ગાવ નરામ માધવરામ, ના. વીઠ્ઠલભાઇ - અવેરભાઇ પટેલ વિગેરે સમર્થ દેશના નાયકા માનવકાટીમાં ગણી શકાય છે.
પાંચમા પ્રકારના જીવો દેવકાટીમાં ગણાય છે. જન્મ અને મરણ, નિંદા વા સ્તુતિ, હર્ષી કે શાક, સંયેાગ અને વિયાગ, સ્વર્ગ ભુવન અને વનવાસ, રાજ્યાવસ્થા વા ર’કદશા, કંચન અને કથીર, વિગેરેભાામાં જેની સમવૃત્તિ છે, સમસ્ત વિશ્વાત્માએને જે આત્મવત્ જુએ છે, જીવ અને શિવમાં પશુ જેને ઐકયતા છે, આત્મભાવ અને પરમાત્મભાવના ભેદ ટળી ગયા છે, પરમ તત્ત્વજ્ઞાનમયજ જેનું જીવન છે, સમસ્ત વિશ્વનુ શ્રેય કરવાને જ જેતે અવતાર છે, એવા પરમજ્ઞાની મહાત્માઓનુ’ જીવન જૈવિક હાય છે તેથી તે દેવકાટિના છે: મહાન્ આત્મજ્ઞાની શ્રીમદ્ રાજચંદ્ર, સ્વામી રામતી, વિવેકાનંદ, સ્વામી રામકૃષ્ણ પરમહ“સ, મહાત્મા ગાંધી, ગાખલે, હિંદકવિ ટાગાર, ગુજરાત રત્ન વિ નાનાલાલ, નરરત્ન તિલક, વિગેરે મહાન પુરૂષો દેવક્રાંતિમાં આવી જાય છે. આ પાંચ કાટિના જીવામાંથી માનવ અને દેવાટિના જીવાત્માએજ પેાતાનુ અને જનસમાજનુ: શ્રેય કરી શકે છે. માનવ અને દૈવિક જીવન ઘડવા પ્રથમથીજ સત્સ’સ્કારના સિંચનની જરૂર છે. કહ્યુ છે કેઃ— સસ સ્કાર—
59
" संस्कारेण हि जायंते शुद्धाशुद्धाश्च प्राणिनः ।
બીજને જેવું અને જેટલું પાણી સિંચન કરવામાં આવે, તેવા પ્રકારે લની પ્રાપ્તિ થાય છે. એક અંગ્રેજ લેખકે પણ જણાવ્યુ` છે કે—{ If we do not crush owr sin or bad habit or fault in the bud.
it will go strong and crush us ) તેમ બાળકને ગર્ભ તથા જન્મ સમયે જેવા સંસ્કારો પાડવામાં આવે તેવા પ્રકારે તેનું જીવન ઘડાય છે. પ્રાચીન સમયમાં ક્ષત્રીયની સ્ત્રી જ્યારે સગર્ભા થતી, ત્યારે ગૃહ વૃદ્ધા ગર્ભવતી સ્ત્રીપાસે ઋષભદેવ, ભરત, મહાવીર, બુદ્ધ, કૃષ્ણ, રામ, પાંડવ વિગેરે મહાન પવિત્ર જ્ઞાની તથા રાજાઓનાં ચરિત્રા સભળાવી ગીતાજી તથા મહાભારત અને રામાયણના દીવ્ય જ્ઞાનનું શ્રવણુ કરાવી કવીર અને ધર્મવીર બનાવવા ગર્ભ વા જન્મ સમયે સુસંસ્કારા નાખી બાળકનું જીવન ઘડવામાં આવતુ હતું. બ્રાહ્મણની સ્ત્રી ગર્ભાવતી હોય ત્યારે તેના કુટુંબની વૃદ્ધ સ્ત્રી વસિષ્ઠ, અગસ્ત્ય, કૃપાચાય, દ્રોણાચાય, વિગેરે નિષ્કામી મહાત્મા એના રિા સભળાવી બાળકના તરપર પર પકારીપણાના શુદ્ધ તત્ત્વોનું