________________
૧૭૭
66
ગૃહમ, ધીમેલા, વિગેરે એ ઇંદ્રિય જીવો, કીડી,મ"કાડા વિગેરે તેન્દ્રિય જીવા, માખી, વીંછી વિગેરે ચૌરિંદ્રિય જીવા અને પશુ, પક્ષી વિગેરે તિર્યંચ, નરકના, દેવતાના તથા મનુષ્યના જીવા એ બધા પચેંદ્રિય કહેવાય, એક દ્રિય કરતાં અનતગણી પુન્યરાશિ એકઠી થાય, ત્યારે એક્રિય થાય, તે કરતાં અન તગણી પુણ્યાઈ : વધે ત્યારે તેન્દ્રિય, તેથી અનંત પુન્ય વધતાં ચારિત્રિય, તેના કરતાં અનંત પુન્યરાશિ વધતાં અસન્ની પ ંચે દ્રિય, તેનાથી અનંત પુન્ય જાગ્રત થતાં નરક પચેંદ્રિય, તે કરતાં અનંત પુન્ય બળ વધતાં તિર્યંચ પંચેન્દ્રિય, તેનાથી અનંત પુન્યરાશિ વધતાં દેવ પચેંદ્રિય અને તેના કરતાં પણ અનંત પુન્યરાશિ વધે ત્યારે મનુષ્ય દેહની પ્રાપ્તિ થાય. કહા, એક દ્રિય જીવા કરતાં ઉત્તરાત્તર અનંતાનંત પુન્ય બળ જાગ્રત થાય ત્યારે મનુષ્ય જન્મ મળે, मानवो दुर्लभो દેવો ” માનવ દેહ આટલા બધા પુન્યવાન અને દુર્લભ કહ્યો છે. મનુષ્ય કરતાં અનંત પુણ્ય બળ હીન એવા પાણી તથા વનસ્પતિના જીવા પણ જન સમાજ ઉપર અગાધ ઉપકાર કરી રહ્યા છે. તૃષાથી મરણ પામતા મનુષ્યને જળ મળવાથી બચે છે, જળ એ આખી સૃષ્ટિનું જીવન છે. મનુષ્ય, પશુ, પક્ષી, વિગેરે સ્કુલ તથા સુક્ષ્મ જીવોને જળ જીવન આપી આખા જગત ઉપર ઉપકાર કરે છે. તાપથી વ્યાકુળ થયેલ જીવાત્મા તવરની છાયામાં બેસે તે પરિશ્રમ દૂર થઈ ીતલતા અને શાંતિ મળે છે. નિરાશ્રિત પક્ષીઓને ધર અને કાડાર એ વિશ્વનાં વૃક્ષોજ છે, અર્થાત્ રહેવાનુ અને ખાવાનું વૃક્ષમાંથીજ મળે છે. મનુષ્યાને પણ મહેલ મહાલાતામાં આનંદ કરવાનું વૃક્ષોના પ્રતાપથીજ બને છે, વૃક્ષોમાં અમૃતરસ સમાન મધુર ફળા થાય છે. જેના સ્વાદથી મનુષ્યા, પશુઓ અને પક્ષીઓ આનંદ મેળવે છે અને તેના ભક્ષણથી અસંખ્ય જીવો પોતાના જીવનને ટકાવી રહ્યા છે. અનાજ પણ વનસ્પતિનાજ જીવા છે, તેમના નિમિત્તથી આખું' જગત જીવે છે. જયારે એક દ્રિય જીવા, અસંખ્ય પંચે દ્રિય પશુ, પક્ષી તથા મનુષ્યા ઉપર આટલા બધા ઉપકાર કરી રહ્યા છે વિવેક શૂન્ય પશુએ પણ મનુષ્યાનુ હિત કરી રહ્યા છે, ત્યારે એક દ્રિય કરતાં કાયપણામાં પાંચગણી કાટીએ અધિક ચડેલા અને પુન્યરાશિમાં એકદ્રિય કરતાં અનતાન ત દરજજે ઉચ્ચ કાંટીમાં પહેાંચેલા મનુષ્યા તા એકેદ્રિય કરતાં જન સમાજ ઉપર અનંત ગણા અધિક ઉપકાર કરે તેાજ મનુષ્ય કહી શકાય. મનુષ્ય દેહ પામીને ખીજાને દુઃખ આપવામાં, ખીજાનું હરીલેવામાં, બીજાને ત્રાસ આપવામાં જીંદગી વ્યતીત થાય તેા તે મનુષ્યાત્માને ઉચે ચડી નીચે પડવાનું થાય છે. સામાન્ય જ તુ જગતવાસી જીવા ઉપર ઉપકાર કરી ઉચ્ચ પદાભિલાષી અને છે,
૩