________________
ret
9
છીએ તે સાચુ છે, તેજ સર્વજ્ઞ ભગવાને કહ્યું છે, એમ સર્વજ્ઞપણાના દાવા કરી રહ્યા છે: આસન વા અભગવાન ( અજ્ઞાન) પણાની વૃદ્ધિ કરે અર્થાત્ સંસારની વૃદ્ધિ થાય તેવી પ્રવૃત્તિ કરનાર, · ભગવાને કહ્યું તે સાચુ` ' એમ ખેલી પરમાત્માને લજાવે છે–પ્રભુના દ્રોહી વા ગુન્હેગાર ખને છે. ભગવાને જે કહ્યું છે તેને યથાર્થ જાણ્યા વિના તે પ્રમાણે વર્યાં વિના શબ્દ માત્રથી ખાલનારને શ્રદ્ધાનુ* · વરૂપ સમજાયું નથી. શ્રદ્ધા એ અવિકલ્પ સંકલ્પ વા શુદ્ધ જે વૃત્તિ તેને શ્રદ્ધા કહે છે. જ્યાં અણુમાંત્ર પણ આશંકા વા વિકલ્પ હોય ત્યાં શ્રદ્દા કહી શકાયજ નહિ. જ્ઞાન હૈાય ત્યાં અજ્ઞાન ન હોય, પ્રકાશ હેાય ત્યાં અંધકાર ન હોય તેમ શકા હોય ત્યાં શ્રદ્ધા ન હાય અને શ્રદ્ઘા હાય ત્યાં શંકા ન હાય. સીતાજીએ અગ્નિમાં પડતાં જરા પણ શંકા કરી હાત કે આ જાજવલ્યમાન અગ્નિમાં પડતાં કદાચ મળી જશે તો ? આવી શંકા ઉત્પન્ન થઇ હત તા અવશ્ય મળી જાત, ઝેર પીતાં મીરાં બાઇને જરા પણ શંકા થઈ હાત તા જરૂર મરણને શરણ થાત, પણ એક રામમાંએ શ’કા ન હતી, જેથી સીતાજી અળ્યાં નહિ અને મીરાંબાઇ મુઆં નહિ. આનું નામ સાચી શ્રદ્ધા. પરમાત્માએ કહ્યું છે —નમસ્કાર મંત્રના સ્મરણથી વા પ્રભુના નામથી હાલાહલ વિષ તે અમૃત થઈ જાય છે, વિષધર ( સર્પ ) ફુલની માળા બને છે, અને ધગધગતા અગ્નિ ચન વત્ શીતલ થાય છે, આવું ખાલનારા તેા પ્રભુના કહેવાતા ભતા વા નામ ભકતા હજારા છે, પણ અગ્નિમાં પડીને સીતાજીની માફક અગ્નિને શીતળ કરનારા અને ઝેરનુ` પાન ' કરીને મીરાં બાઈતી માક અમર રહેનારા તેા વિરલા જ હશે અને શ્રદ્ઘાવત પણ તેનેજ કહી શકાય. ‘ભગવાને કહ્યું તે સાચું.’ એમ ખાલનારા સર્પને દેખી સેા હાથ દૂર ભાગતા કરે, અગ્નિને દેખીને દૂર ભાગતા ક્, તેને શ્રદ્ધાનું સ્વરૂપ સમજાયુંજ નથી, અગ્નિ તે અડવાથી મળીએ. એવી દરેક મનુષ્યને પ્રતીતિ છે, તે સબધમાં ( અગ્નિને અડકતાં બળીશુ કે નહિ ? ) કાઈને કદાપિ શંકા થતીજ નથી અને અગ્નિને અડવા માટે તે તરફ જતાજ નથી, તેમ પરમાત્માના વચન ઉપર જેને દઢ શ્રદ્ધા હાય તે જેનાથી આત્માને આવરણ થાય, સ*સારની વૃદ્ધિ થાય તેવાં કૃત્યો, તેવા વિચાર। તરફ સ્વપ્નાંતરે પણ ઇચ્છા ન કરે, તેનેજ શ્રદ્ધા કહી શકાય. શ્રદ્ધા એજ સમકિત છે; વા શ્રદ્ધાથી સમકિતની પ્રાપ્તિ થાય છે. મયણાસુંદરીતે કાઢીઆ સાથે પરણાવતાં જરા પણ ખેદ કે વિકલ્પ થયા નથી. કેમકે તેના હુદયમાં ‘ જીવાત્મા પ્રારબ્ધ કર્મ આધીનજ છે અને સુખ દુ:ખને પામે છે' એવી સંપૂર્ણ શ્રદ્ધા હતી. આજે તેા ત્રણ દોકડાની વસ્તુ ખાવાણી હાય તા ત્રણ કલાક વા ત્રણ દિવસ સુધી મનમાં ખેદ, ચિંતા, વિકલ્પ કે આર્ત્ત ધ્યાન થયાજ