________________
૧૮૫
ભાવામાં ધર્મતત્ત્વ સમજાવી, મતાગ્રહી ખતી, મતની માહિત પ્રવૃત્તિઓને દર્શન વા ધર્મત્ત્વ મનાવી અધ શ્રદ્ધાને, સાંપ્રદાયિક માહને તથા ખાટા જંતુનેને શ્રદ્ધા મનાવી અનેક ધર્મના પ્રસંગેામાં ધર્મના ખાના નીચે કલેશ, કુસ પ તથા વેર–ઝેર વધારી સમાજ અને દેશની પાયમાલી કરી નાખી છે. આવી અધમ પ્રવૃત્તિનું નામ શ્રદ્ધા નથી, પણ અજ્ઞાન છે. ફોનોગ્રાફની માફક મહાડેથી ખાલે કે–ભગવાને કહ્યું છે તે સાચું ' અને વર્ત્તવાનું કાચું. અર્થાત્ પરમાત્યાના માતે યથા સમજ્યા વિના માત્ર કુલાચારની નિર્માલ્ય પ્રવૃત્તિએમાં ધર્મ ક્રિયા માની તેનું સેવન કરનાર અને વીતરાગ પરમાત્માના ધમ શાસ્ત્રોને શબ્દ માત્રથી શ્રવણુ કરી અને મહેડેથી ‘ભગવાને કહ્યુ છે તે સાચું છે’ એમ ખેલે છે, તથા આખી જીંદગી ભગવાને નિષેધ કરેલ—ન કરવાનું કહેલ તેવા રાગ, દ્વેષ, કલેશ, કષાય, અજ્ઞાન કે મેાહમાંજ વ્યતીત થાય, પરમાત્માએ કહેલ યા, શાંતિ, પરાપકાર, ભ્રાતૃભાવ, ઐકયતા, તત્ત્વજ્ઞાન વિગેરે સદ્ગુણુ સંપન્ન માર્ગમાં રમણુ કરનારનેજ પ્રભુના સદ્દની સાચી શ્રદ્ધા કહી શકાય, પણ તેવા સન્માર્ગથી લાખા કે કરાડા ગાઉ દૂર અને વિમુખ ચાલતા હોય,પરમાત્માએ નિષેધેલ આત્મધાતી કૃત્યામાંજ જીવન વ્યતીત કરતા હોય અને પરમાત્માના ધર્મશાસ્ત્રોને શબ્દાર્થથીજ સાંભળી કુળાચારના ` માહને લઇ શબ્દના આંતર રહસ્યને જાણ્યા વિના માત્ર માદ્ય મેાહથી ઘડી ભર રાજી થઇ ‘ભગવાને કહ્યું તે સાચું ” એમ ખેલી ઉન્માર્ગે વનાર દુષ્ટ કૃત્યા કરનારને પરમાત્માના માર્ગ ઉપર શ્રધા છે, એમ કાપિ કહી શકાયજ નહિ; પણ પરમાર્થ મા તથા પ્રભુની આજ્ઞાનુ ખુન કરનાર વા સન્માર્ગના બ્રાતીજ કહી શકાય. રાજાની રાજસત્તા નીચે રહેનાર પ્રજામાંના કાઇ પણ માણસ, રાજ્યના કાયદાઓથી વિરૂદ્ધ ચાલે તે તે રાજયદ્રોહી કહેવાય છે અને પરમાત્માના અનુયાયી તરીકેના દાવા કરનારા, ભગવાનના ભકત તરીકેના ડાળ કરનારા તથા પ્રભુની આજ્ઞાથી વિરૂદ્ધ ચાલનારને શ્રદ્ધાવાન કહી શકાયજ કેમ ? શ્રદ્દા એ માનસિક બળ છે. માનસિક શુદ્ધિ તથા સ્થિરતા વિના માનસિક બળને વિકાસ થઇ શકતા નથી. · ભગવાને કહ્યું તે સાચુ,’ પણ ભગવાન કાણુ ? તેનું સ્વરૂપ શું ? તે સ્વરૂપની`અંતરમાં પ્રાપ્તિ કેમ થાય? ભગવાને શું કર્યુ છે ? તેને યથાર્થ જાણ્યા વિના તે સાચું છે એમ કેમ કહી શકાય ? ભગવાને કહ્યું છે તે સાચું, પણ શું કર્યું અને ક્રમ સાચું ? કયા મત, ગચ્છ, સાંપ્રદાયવાળા ભગવાનનુંજ આ કહ્યું છે—એમ કે ટ્રાક્ટ લીધા વિના કરે છે વા કહે છે ? દરેક મતવાલા પેાતાની કલ્પિત મતાગ્રહ પાષક અને ક્લેશ વક એવી અધમ નિર્માલ્ય પ્રવૃત્તિઓને પણ ભગવાને કહ્યુ છે, અમે કરીએ છીએ વા કહીયે
'
તે
૨૪