________________
bee
એ
r
જયારે મનુષ્યાત્માઓ સામાન્ય જીવોને ત્રાસ આપી · અધોગતિમાં પડે છે, કેટલી અક્સાસની વાત છે! પશુ વિગેરે યાનિમાં ઉપાર્જન કરેલાં કમેાંથી છુટવા માટે મનુષ્ય દેહ એ પરમ સાધન છે. તેવા અમૂલ્ય દેહને પામીને પણ અનેક દુષ્કૃત્યા કરી કંમ ઉપાર્જન કરવાનુ થાય, તે તેા “ ઘરના ઉડ્ડયા વનમાં ગયા અને વનમાં લાગી આગ.’” ની માફક કર્મ બંધનથી મુક્ત થવાને સમયજ ન રહ્યો. માટે સમસ્ત વિશ્વના આત્માઓ પ્રત્યે આત્મભાવ રાખી જગતનું શ્રેય કરવામાંજ જેનું જીવન વ્યતીત થાય છે, તેનુંજ જીવન સફળ છે. પાર્થિંક ધર્મના પાંચ ભેદ.
૧ મુમુક્ષુતા, ૨ વૈરાગ્ય, ૩ શ્રદ્ધા, ૪ ભક્તિ, પ તત્ત્વમતા, ધર્મ, અર્થ, કામ અને માન્ન-એ ચાર પુરૂષાથમાં ધર્મની મુખ્યતા છે. ધર્મની વ્યાખ્યા આગળ આવી ગઈ છે કે—“ વઘુ સારો ધોવસ્તુ જે આત્મસ્વરૂપ તેમાં રમણતા, તેજ ધર્મ છે. ધમ પછી મોક્ષ પામવાની એ પ્રણાલિકા છે. જે જીવાત્માનાં પ્રારબ્ધ-ભાગકમ ગત જન્મમાં ક્ષીણ થઈ ગયાં હૈાય, ભાગવાસના, સંસાર વાસના, તથા આર્થિક પ્રારબ્ધ પૂર્વેજ ભાગવાઇ નષ્ટ થયાં હોય તે જીવાત્મા ધર્મ (આત્મસ્વરૂપમાં રમણતા ) ના સ્વરૂપને યથાર્થ પણે સમજી, પ્રાપ્ત કરી, બાળ વયમાંજ અર્થ, કામની પ્રવૃત્તિમાં ન પડતાં સીધા ત્યાગ વૈરાગ્ય પામી મેાક્ષ માર્ગનું અવલંબન કરે છે, જેમ શુકદેવજી, અષ્ટાવકજી, જબુસ્વામી, અર્ધમત્તા મુનિજી વિગેરે મહાત્માએ બાળવયમાંજ અર્થે તથા કામનુ સેવન કર્યાં વિનાજ ત્યાગ ધારણા કરી, યોગી બની, મેક્ષ માર્ગનું ઉત્કૃષ્ટપણે આરાધન કરી મેાક્ષમાં ગયા. ધર્મ પછી સીધા માસે જનારની ઉચ્ચકોટી જણાવી છે. ખીજા ધર્મ પામ્યા છતાં પૂર્વ પ્રારબ્ધજન્ય અ તથા ભાગનાં કર્યાં અવશેષ રહ્યાં છે. તેને ભાગવતાં આત્માપયેાગની જાગ્રતી રહેવાથી
tr
સમકિત દૃષ્ટિ જીવડા, કરે કુટુંબ પ્રતિપાળ;
અતરંગ ન્યારા રહે, જેમ ધાવ ખિલાવે માળ,
*
"6
“ સંસારમાં સરસા રહે, તે મન મારી પાસ; સંસારમાં લેપાય નહિ, તે જાણુ મારા દાસ.
અર્જુન સુણા ગીતા સાર.” એપ્રમાણે નિલે પ પણે પૂર્વ પ્રારબ્ધ કર્મ ભોગવી તેનાથી નિવૃત્ત થાય
છે. શેડ તથા મુનીમ લાખા ફ્રાના વહીવટ ચલાવતા હોય, રોડના કરતાં