________________
૧૬૫
,
મહાન્ પવિત્ર સતી મદાલસા પોતાના બાળકાનું પારણું' ઝુલાવતી વખતે “ સિદ્ધોશિ યુદ્ધોાસ નિયંનનોલ ” હે બાળક ! તું સિદ્ધ છે, યુદ્ધ છે, નિર ંજન છે, ત્યાદિક અદ્દભુત તત્ત્વજ્ઞાનના વચનામૃતરૂપ હાલરડાં ગાતી હતી. ખાલક્રના પવિત્ર હૃદયમાં ઉત્તમ ભાવનાનું સિંચન કરવાથી તે ખાળા બુદ્ધિ વિચારની જાગ્રતી થવા રૂપસમજણુ વમાં આવતાંજ માયિક પ્રપ’ચરૂપ વિનાશી જગતને ત્યાગ કરી અવિનાશી એવા પરમતત્ત્વની ઉપાસના તથા સિદ્ધિ કરવા માટે જંગલના નિર્જન સ્થળમાં નિર્મળ જીવન વ્યતીત કરતા હતા, જ્યારે આજની અમારી મુદ્ધિ, જ્ઞાન અને વિવેક શૂન્ય કેટલીક અજ્ઞ માતાએ બાળક જ્યારે ગર્ભમાં હાય વા જન્મ થયા હાય, જાગતા હોય વા સુતા હોય ત્યારે આખા દિવસ મુએસી, પીઢયાસી, રાંડસી, વાંઝણીસી, નખાદીએસી, વિગેરે ખેાલી મલીન મ ંત્રા (શબ્દો) થી નિર્દોષ ખાળાનાં પવિત્ર અંતઃકરણાનું ખુન કરવામાં આવે છે. પિતાના કરતાં માતાના સહવાસના સંસ્કારી બાળક ઉપર વધારે પડે છે, કેમકે માતાના પરિચય તથા પ્રેમ પિતા કરતાં વિશેષ હોય છે. પ્રાળ માનસિક શકિત ધરાવનાર પેાલીઅન નાપા પણ કહે છે કે—
tr
કહે નેપાલીઅન દેશને, કરવા આમાદાન; સરસ રીતતા એજ કે, દ્યો માતાને જ્ઞાન.
બાળકનું રક્ષણ કરવામાંમાતાની વિશેષતા છે. જેથી દેશની અભિવૃદ્ધિ કરવા માટે પ્રથમ માતાને જ્ઞાન આપવાની આવશ્યકતા છે. પ્રાચીન સમયમાં જ્યારે માતાએ પેાતાના બાળકને ગાદમાં ગેલ કરાવતી વખતે રામ, કૃષ્ણ અને પાંડવાનાં પવિત્ર સૂત્રેા સંભળાવી તેમનાં હૃદયામાં અમૃત સિંચન કરતી હતી, ત્યારે તે ખાળકા આ વસુંધરાને ધૃજાવનારા, દેશનેા ઉલ્હાર કરનારા, અને છેવટની વયમાં પરમાત્મપદ પામનારા થતા. પ્રતાપ અને શિવાજી જેવા સમથું વીરપુત્રાને જન્મ આપનારી તથા જીવન ઘડનારી માતા હતી. રામ અને યુધિષ્ઠિરના પારણાં ઝુલાવનારી પણ માતા હતી, લવ અને કુશને જંગલમાં ક્ષત્રિય શિક્ષણ આપનારી તથા તેમની વીર્યશકિતને વિકસિત કરનારી માતાઓ હતી, વિક્રમ અને લેાજને ઉત્પન્ન કરનારી માતાએ હતી, વસિષ્ઠ અને વિશ્વામિત્ર તે જન્મ આપનારી માતા હતી, કાલિદાસ અને સેકસપીઅર તે પાણુ આપનારી માતા હતી, શીયળના પ્રભાવથી ભય કર જં ગલમાં સિહ અને રાક્ષસ ને ધ્રુજાવનારી માતા હતી, શ્રીમદ્ રાજચંદ્ર અને સ્વામી રામતીર્થ જેવા અદ્વિતીય તત્ત્વજ્ઞાનીઓને પ્રકાશ કરનારી માતા હતી, મહુમદ્દઅલી, સાતઅલી, જમના
""