________________
૧૧
સમાજને અધાતિના ઉંડા ખાડામાં ધકેલી પાડવાના પ્રપચાથી હજી પાછા હઠતા નથી. ખરેખર ! આવા કહ્યગ્રહાસક્ત ધર્મ ગુરૂઆથીજ જન સમાજની તથા દેશની અધોગત થાય છે. આસ્તિકપણાના વેદાંતીએએ, સમકિતના જેનાએ, આરાધકપણાના શ્વેતાંબરાએ, જ્ઞાનીપણાને દિગંબરેાએ અને યાવાદીના સ્થાનકવાસીઓએ જાણે કટાક્ટ લીધો ન હોય તેમ એક ખીજાતે ઉતારી પાડવા અને પોતાની મહત્તાના બહુગાના બિંગલા ઝુકવામાંજ બિચારાઓના જીવના વ્યર્થ જાય છે. ધના માતુ અને સન પ્રણીત શાસ્ત્રનુ બાનું આપી કેવળ સ્વચ્છંદથી સ્વમત પોષણુ અર્થે જ પ્રવૃત્તિઓ ચાલી રહી છે. દરેક મત (દર્શન) વાળા પેાતાના શાસ્ત્રાને સર્વજ્ઞ પ્રણીત અને પોતાની ખાદ્ય પ્રવૃત્તિઓને સર્વજ્ઞકથિતપણાના દાવા કરે છે અને તેમનું અંતર રાગ, દ્વેષ, ઇર્ષ્યા, કષાય, ખેદ, માયા, માહ, લાભ, અહંકાર, વિગેરે અનેક દોષોથી મલીન થતુ હોય, ત્યાં સર્વજ્ઞના માર્ગે ચાલવાના દાવા કરનારા સજ્ઞ ભગવાનને લજાવે છે. હુ કાઇ પણ ગચ્છ—મતના નથી, પણ આત્મા છું' એવી ઉત્કૃષ્ટ પણે રામે રામ જેને આત્મભાવના પ્રગ્નુમી છે, તે આત્મા ચાહે તે મૂર્ત્તિપૂજક હા વા મુહપત્તી બાંધતા હાય, જૈનનુ પ્રતિક્રમણ કરતા હાય કે વેદાંતની સખ્યા વા મસજીદમાં નમાજ પડતા હોય, પણ તે આત્મા સિદ્ધિને અવશ્ય મેળવી શકે છે. પ્રતિક્રમણના પાઠા એટલી જવાને કે સંધ્યા પૂજનની બાહ્ય પ્રવૃત્તિને, મુહપત્તી ખાંધવાને વા મૂર્ત્તિ પૂજવાને ધર્મ કહ્યો નથી, પણ પ્રતિક્રમણ વિગેરે સત્પ્રવૃત્તિઓ કરતાં આત્માન્નતિ કરનાર જે હૃદયભાવ તથા આંતિરક શા ઉત્પન્ન થાય છે તેનેજ પરમ જ્ઞાનીઓ ધર્મ કહે છે. શાસ્ત્રમાં પણ કહ્યું છે કે “વસ્થુલહાવો ધમ્મો ’” સમસ્ત વિશ્વમાં સમગ્ર પદાર્થો પ્રત્યેની પ્રીતિ તથા આકર્ષીણના લય કરી સમ્યજ્ઞાન, દર્શન, ચારિત્ર રૂપ આત્મ સ્વભાવમાંજ રમશુતા કરે તેને ધર્મ કહે છે.
ધર્મના ૨ ભેદ છે. ૧ વ્યવહારિક ધર્મ અને ૨ પાર્થિક ધર્મ, વ્યવહાર ધમ ના પાંચ ભેદ છે ૧–સત્સ‘સ્કાર, ૨-વિદ્યાભ્યાસ, નૈતિકવન, ભ્રાતૃભાવ, અને ૫–પરાપકાર,
350
મનુષ્યાત્માને જન્મથીજ અસત્સંસ્કારોનું ચિંતવન થવાથી માનવજીવન ભ્રષ્ટ થઈ પાશવ જીવનમાંજ જીદગી વ્યતીત કરવી પડે છે. મહાન તત્ત્વજ્ઞાની સ્વામી રામતીથે એક લેખમાં પાંચ કાઢીના જીવોની વ્યાખ્યા કરી છે