________________
૧૫૦
સંકલ્પ થયા તે સમયે પુરૂષત્વની ઉત્પત્તિ અને સ્ત્રીત્વના વિનાશ થયા ન હતા, તે તેા જેમ હતા તેમજ છે, પણ દષ્ટિદાષને લઈ સંકલ્પ પરાવર્ત્તન થતાં સ્ત્રીત્વતી માન્યતા થઇ હતી, તેમ દેહાધ્યાસ બુદ્ધિને લઇ તથા અજ્ઞાન આવરતે લઈ આત્મા મનુષ્ય છે, વણિક છે, બ્રાહ્મણ છે, સ્ત્રી છે, પુરૂષ છે, વા કર્મના કર્તા છેએમ માન્યતા થઇ છે, આત્મા તેા વસ્તુત્વે જેમ છે તેમજ છે. તે તા સ્ત્રી પણુ નથી અને પુરૂષ પણ નથી, માત્ર સ્ત્રી-પુરૂષપણાની પ્રવૃત્તિ તથા ભાવનાના માતા છે, પણ તથા પ્રકારનું જ્ઞાતાપણું નિરાવરણરૂપે અનુભવાયુ નથી, તેથી આત્માને કૉ માન્યો છે. તે આત્મા શબ્દથી . સમ્યજ્ઞાન દતાપયાગમય શુદ્ધ ચૈતન્યાત્મા નહિ પણ અંતરાત્મા (મન) છે. શાસ્ત્રમાં આત્મા શબ્દને યોગ આત્મા, કષાય આત્મા, મન આત્મા-એમ ધણા પ્રકારાથી વર્ણા છે, જેથી યથાર્થ રહસ્ય ન સમજાયાથી મઋદ્ધિમાન જીવાત્મા, આત્મા–એ શબ્દથી શુદ્ધ ચૈતન્યાત્માને માની બેસે છે, પણ તેમ નથી. આત્મા એટલે કે સુક્ષ્મ મન, ઉત્તરાયન સૂત્રના હું મા અધ્યયનમાં પણ એક સ્થળે ટીકાકારે લખ્યું છે — અધ બાહ્માશવેન મન વ उच्यते ! અહીં
આત્મા શબ્દથી મન લેવું તેમ આત્મા કર્મના કર્યાં છે તે સ્થાને સુક્ષ્મ મનથીજ કર્મબંધન થાય છે. કહ્યું છે કે~
" मन एव मनुष्याणां कारणं बंधमोक्षयोः "
મનુષ્યને બંધ તથા માંક્ષનું કારણ મન છે, પરિણામેજ બંધ છે. પરિણામ સકલ્પ વિકલ્પે વા અધ્યવસાય એ આત્માની ક્રિયા નથી, પણ સુક્ષ્મ મનની ક્રિયા થાય છે. આત્માના નિમિત્તાથી મનની સુક્ષ્મ ક્રિયા થવાથી સંકલ્પ–વિકપભાવને લઇ બુધ માક્ષની પ્રવૃત્તિ થાય છે. આત્મા જાણવાની ક્રિયા છોડી દઇ કર્મ કરવાની ક્રિયા કરે તે! આત્મા ચૈતન્ય સ્વભાવથી હીન ખની જડ થઈ જાય છે. માટે તેમ પણ બની શકે નહિ, તેમજ આત્મા,જાણવાની ક્રિયા કરવાની સાથે કર્મ બાંધવાની પણ ક્રિયા કરે તેમ પણ બને નહિ, કેમકે કાઇપણ દ્રવ્ય એ ક્રિયા સાથે કરી શકેજ નહિ. માટે આત્મા એટલે અંતરાત્મા ( સુક્ષ્મ મન ) એ કર્મના કર્યાં છે અને શુદ્ધ ચૈતન્યાત્મા એ કર્મના જ્ઞાતા છે, પણ સુક્ષ્મ મન આત્માના નિમિત્તને પામીને કર્મ બંધનની પ્રવૃત્તિ કરે છે, તેથી નિમિન કર્યાં ભાવની અપેક્ષાએ આત્માને કર્મના કર્તા કહ્યો છે ૩,
૪ વ્યક્ત ગણધરની શંકા ૐ જી-આત્મા કર્તો નથી.