________________
૧૫૪
પુરૂષ મરીને પુરૂષ થાય અને ઋગાલ (શીયાળ) મરીતે શ્રૃગાલ જ થાય. જેમ ચેાખાને વાવવાથી ચાખાનીજ ઉત્પત્તિ થાય છે અને ઘઉમાંથી ધઉંજ થાય છે. ઘઉંમાંથી ડાંગર અને ડાંગરમાંથી ઘઉં થાય તેમ બનતું નથી, તેવી. રીતે જેવા હાય તેવાજ થાય. એ વચનથી ગતિ તથા માક્ષના અભાવ થાય છે. અને ખીજે સ્થળે એમ પણ કહ્યુ છે કે—પુરીષ ( વિષ્ટા ) સહિત પુરૂષને ખાળવામાં આવે તા તે શૃગાલ થાય, આ વચનથી ગતિનું પરાવર્ત્તન થાય છે. જો ગતિનુ પરાવર્ત્તન થાય તેા ધનુ પરાવર્ત્તન થવાના પણ સંભવ રહે છે.
" स एष विगुणो विभुर्न बध्यते, न संसरति नवा मुच्यते " ફ્રાનિ, આત્મા સર્વવ્યાપી તથા ચૈતન્ય ધન છે જેથી તે બધાતા નથી, સંસારમાં લેપાતા નથી અને તેના મેાક્ષ પણ નથી. બધા અભાવ હોય તેાપછી માક્ષ કાના થાય ? અથવા જીવાત્માને અનાદિકાલથી અનંત કર્મનાં આવરણા છે, તેના મેક્ષ થવાને પણ અનંત કાલ થવા જોઇએ. એક માણસ કાઇ ગામ જતાં રસ્તા ભૂલી જવાથી પાંચ ગાઉ દૂર નીકળી ગયા, પછીથી ખબર પડતાં પાછા ફર્યાં, પાંચ ગાઉ આગળ નીકળી જતાં જેટલી વાર થઇ તેટલીવાર પાછા ફરતાં લાગે છે; તેમ કમ ઉપાર્જન કરતાં અનંતકાલ વ્યતીત થયેા છે, તેા તેની નિવૃત્તિ અલ્પકાળમાં ક્યાંથી થાય ? તેની નિવૃત્તિ થવાને પણ અનંતકાળ જોઇએ. એમ અનુસ ́ધાન પર પરાને લઇ કર્મની સર્વથા નિવૃત્તિ થવી અશક્ય છે. શુભ કર્મ થી દેવગતિ અને અશુભ કર્મથી નરક ગતિ એમ સુખ તથા દુ:ખના સંયોગામાં જીવાત્મા રખડ્યા કરે; પણ તેને મેક્ષ થવા એ તા દુઃશક્ય છે.
સમાધાન- ચો ચાંદા: જ્ઞ તાદશ જે જેવા હાય તે તેવા અય એ વાક્યના હેતુ નિયમિત વાદનું પ્રતિપાદન કરવા અર્થે નથી અર્થાંત્ પુરૂષ હામ તે મરીને પુરૂષજ થાય અને પશુ મરીને પશુજ થાય, તેવા નિયમ નથી. જેમ પાણીમાંથી વરાળ અને વરાળમાંથી પાણી થાય છે, ગાત્રાદિમાંથી વીંછી વિગેરે થાય છે, તેમ મનુષ્યમાંથી પશુ અને પશુમાંથી માનવ પણ થઇ યો યાદશ’ એ વચનથી જેવા હોય તેવા થાય એ હેતુ માટે કહ્યું નથી, પણ કેટલાક સરલ પવિત્ર આચરણવાળા જીવા પાંચ સાત ભવ સુધી પણ પુરૂષમાંથી પુરૂષ થાય, તેમ કેટલાક પાપી જીવા ઘણા ભવ સુધી પશુ મરીને પશુ થાય એ હેતુ ર્શાવવા કહ્યું છે. તેમજ જે આત્મા આવરણ દોષથી મુક્ત થઇ નિરાવરણુ દાને પ્રાપ્ત થયેલ–મન, વચન, કાયાના યાગથી મુક્ત
શકે
* શ્