________________
૧૧૩
૬૨ (૭) ગુણસ્થાનક એક સમયના ઉપયાગનું પણ જ્યાં ન હાવાપણું. નથી અર્થાત્ જ્યાં એક સમયનું પણ્ ઉપયાગથી રહિતપણુ નથી એવા કુલજ્ઞાનને પ્રગટ કરવાનું સાતમુ· ગુણસ્થાનક કારણ છે, તેથી કારણ ઉપર કાર્યા ઉપચાર નાખી એને પણ અપ્રમત્ત કહેવામાં આવેલ છે. અને અખંડ જાગ્રત પણાની દશા પ્રગટે છે તથા ક્ષાયક સમકિત સઁથે ન થયુ હોય તેા અત્રે ક્ષાયક
પ્રગટે છે.
૬૩-(૮)ગુણસ્થાનક–અત્રે મેહનીય કર્મની હાસ્યાદિક ચાર પ્રકૃતિ તથા ખીજા કની મળી ૩૬ પ્રકૃતિના નાશ થાય છે, પ્રથમ પ્રાપ્ત કરેલી ક્ષાયકદશા તથા અપ્રમત્ત દશા–તે તેને લઇને અધ્યવસાયનું ઘણુંજ શુદ્ધપણું હોવાથી ઉદય આવેલાં ઘાતી કર્માંને અખંડ જાગ્રતી પૂર્વક વેદી તેના નાશ કરે એવી ક્ષપકશ્રેણીની દશા ૮ ગુણસ્થાનકે પ્રગટ કરે છે.
૬૪(૯) ગુણસ્થાનક અત્રે માહનીય કર્મની ચેાથા સંજવલની કષાયની ચેાકડી તથા ત્રણે વેદનેા નાશ કરે છે. સાતમા ગુરુસ્થાનકથી માંડી બારમા સુધીના કાલ અંતર્મુ ક્રૂત્તના હોવાથી વિશેષ વિશેષ અધ્યવસાયાને શુદ્ધ કરી ચાર ધાતી કની પ્રકૃતિના વિચારાને ક્ષાયક ભાવથી તે પ્રકૃતિનેા ક્ષય
કરે છે.
૬૫-(૧૦)ગુણસ્થાનક અત્રે જ્ઞાનાવરણીયની પ, દર્શનાવરણીયની ૪, અંતરાયની ૫, આયુની ૧, નામની ૧–એમ ત્રણ ધાતીની ૧૪ તથા બે અદ્યાતીની મળી ૧૬ પ્રકૃતિના બંધથી નાશ થાય છે.
૬ ૬-(૧૧)ગુણસ્થાનક—આ સ્થાને પ્રથમ જેમ ક્ષપકશ્રેણી ૮ માંથી મંડાય છે. તેમ ઉપશમ શ્રેણી પણ આડમાં ગુણસ્થાનથી મ`ડાય છે, ઉપમ શ્રેણીને ઉપશમ સમિકતી જીવ માંડે છે, તે ઉપશમ સમકિત ચેાથે ગુરુસ્થાનકે પામે છે, તેનું સ્વરૂપ અત્રે સક્ષેપમાં કહે છે.—
ઉપશમ એટલે ઉપશમવું અર્થાત્ ખાવું. ઉપશમ સમકિત પશુ પ્રાયે કરી સદ્દગુરૂના નિમિત્તથી પ્રાપ્ત થાય છે, સદ્ગુરૂને એળખી, તેની ઉપર શ્રદ્ધા કરી, તેના ઉપદેશથી ત્યાગ, ભૈરાગ્યાદિ નિમિત્તો પ્રાપ્ત કરી વિંચારશ્રેણીને ઉત્પન્ન કરેછે, અને તે વિચારશ્રેણીથી જડ તથા ચેતન—એ દ્રવ્યનું સ્વરૂપ વિચારે છે; પણ જેમ ક્ષાયક તથા ક્ષયાપમ સમકિતવાળા જીવ યથાર્થ અવિાધપણે બને દ્રવ્યનું રવરૂપ વિચારી તેના અનુભવ કરી નિઃશંક થાય છે, તે પ્રમાણે ઉપશમવાળા વિચારી શકતા નથી; પરંતુ સામાન્યપણે આત્મરવરૂપ વિચારી, અંતરમાં અવ્યક્તપણે શંકા હોય પણ તે શકાના તેને અનુભવ ન થવાથી · હું સમજ્યા
.