________________
૧ર ક્રિયા થતી પણ સર્વવિરતિ સાધુને ફકત સંજ્વલની કવાયની કરી રહી છે તે ધણીજ મંદ છે, અર્થાત તેના પરમાણુ મંદ હેવાથી તે હિંસાદિકની ક્રિયા કરતી નથી. વળી કષાયના પરમાણુ પણ ધણજ થાય છે અને બીજી વૃત્તિઓ જે આત્મસ્વરૂપના વિચારવાળી શુદ્ધ વૃત્તિઓ બળવાન છે, તેથી તે ક્રિયાની ક્રમાદિક ઉપર અસર થતી નથી. આ કારણથી સર્વ વિરતિ સાધુ હિંસાદિક ક્રિયા કરે નહિ
જેનાથી અનંત સંસારની વૃદ્ધિ થાય તેને અનંતાનુબંધી કહે છે, અને ચર વસ્તુને પિતાની માને તેને મિથ્યાત્વ કહે છે. આ મિથ્યાત્વ તથા કષાયથી કર્મ બંધાય છે, તે જેના નાશ થયા છે એવા ચોથા ગુણસ્થાનકવાળા સમકિતી છવને કર્મને બંધ પડતો નથી. શાસ્ત્રમાં પણ કહ્યું છે કે ણmરિફિ ન વાવ” અર્થાત સમ િદષ્ટિ જીવાત્મા પાપન કરે એટલે પાપને બંધ બાંધે નહિ. સમકિતી જીવાત્મા, કૃષ્ણલેશ્યા, તેઓલેa તથા કાપતલેશ્યા એ ત્રણ અશુભ લેસ્થામાં આયુષ્યને બધ બાંધો નથી, એમ ભગવતીજી સૂત્રના ૩૦ મા શતકમાં કહ્યું છે. ' - '' : ' ૬૦(૫) ગુણસ્થાનક આ દશામાં મોહનીય કર્મની બીજા અપ્રત્યાખાની ચોકડીનો નાશ થાય છે, આ ગુણસ્થાનકમાં ઘણી ખરી ચોથાના જેવી દશા હોય છે, તે પણ કયાયની બલવાન બે ચેકડીને નાશ થવાથી અશે અંશે વૃત્તિઓને વિરામ થવો એ ગુણ અત્રે પ્રગટે છે. છ ગુણસ્થાનકે મેહનીય કર્મની વૃત્તિઓને વિરામ થાય છે તેનું આ ગુણસ્થાનક કારણ છે. માટે અત્રે છેડે થોડે વૃત્તિઓને વિરામભાવ થાય છે. હવે મોહનીયકર્મની ૨૮ પ્રકૃતિમાંની કેટલીક પ્રકૃતિઓ ઉદયમાં આવી તેના વિપાકને આપીને ક્ષયર્ન થાય છે, બાકીની છ હાસ્યાદિક પ્રકૃતિઓ જે છે, તે પણ ઉદય આવી ક્ષય થાય છે તેને વિરામભાવ કહે છે. અર્થાત્ જે વૃત્તિઓ સંસારના પદાર્થો પ્રત્યેનાં વિચારમાં લીન રહે છે, તે વૃત્તિઓને અશુભ કહે છે. તે અશુભ પરમાણુ ખરી જઈ શુદ્ધ પરમાણુ એટલે સંસાર પ્રત્યેના પદાર્થોથી નિવૃત્ત થઈ એક આત્મસ્વરૂપમા વિચારમાં લીન થવું તેને વિરામ થયે કહે છે, અને તે ઉત્તમ વૃત્તિઓ કહેવાય છે. અહીં અંશે વિરામભાવ થાય છે તેથી તેને દેશવિરતિ ગુણસ્થાનક કહે છે-
૬૧-(૬) સર્વ વિરતિ અથવા પ્રમત્ત ગુણસ્થાનક આ દશાએ મેહની કર્મની ત્રીજા અપ્રત્યાખ્યાન કષાયની ચેકડીને અંત થાય છે, તથા તેજ કર્મની અતિ, શાક-એ બે પ્રકૃતિને નાશ થાય છે. આ દિશામાં મન, વચન તથા કાયાના ત્રણ ગની શુદ્ધિ બાહ્ય તથા અન્યેતરથી થાય છે. તેથી જ