________________
૧૪૧
( ૭ ) મૌર્ય પુત્ર દેવતા નથી. ( ૮ ) અક્રપિત-નારકી નથી.
( ૯ ) અચલભ્રાતા-પુન્ય તથા પાપ છે નહિ. ( ૧૦ ) મેતાર્યું-પરભવ નથી.
( ૧૧ ) પ્રભાસ-નિર્વાણ ( મેક્ષ ) નથી.
૧ હું પદ્મ-આત્મા નથી એક ગણધર વાયુતિની શકા ૨ નું પદ–આત્મા નિત્ય નથી–એ ૧ ગણધર ઈંદ્રભૂતિની શ’કા, ૩ જી પદ–આત્મા કર્તો નથી-એ ૨ ગણધર અગ્નિભૂતિ તથા ૪ વ્યક્ત ગૃધરની શંકા.
૪થું પદ–આત્મા ભાતા નથી-એ ૭-૮-૯-૧૦ મા ગણધરની શંકા. ૫ મું પદ~~~માક્ષ નથી—એ પ} સુધર્મો તથા મંડિત ગણધરની શંકા. ૬ પદમાક્ષને ઉપાય નથી એ ૧૧ મા ગણધર પ્રભાસની શકા. છે—પદનુ નિરૂપણ,
“ આત્મા છે તે નિત્ય છે, છે. કાઁનિજ ક; છે ભાકતા વળી મેાક્ષ છે, મેાક્ષ ઉપાય સુધ આત્મા છે, નિત્ય છે, નિજકર્મ ( સ્વભાવ)ના કોં છે, ભોકતા છે, મોક્ષ છે અને મેાક્ષના ઉપાય છે.
૧ પદ્મ આત્મા છે.
કોઇ પણ વસ્તુને ગુણ હોવાથી વસ્તુપણું સિદ્ધ થાય છે, જેમકે મીઠાશના ગુણ હાવાથી સાકર પદાની હયાતી સિદ્ધ થાય છે. તેમ જાણવાના ગુણ હાવાથી ચેતન ( આત્મા) નુ હોવાપણું સિદ્ધ થાય છે. જેનામાં જાણવાના ગુણ છે તે આત્મા છે. તેને સદ્ગુરૂના સંગથી યથાર્થ જાણે ત્યારે જ તેના અનુભવ થાય છે. આત્માનું અસ્તિત્વ સિદ્ધ થવાથી ધર્મ, અધર્મ, પુન્ય, પાપ વિગેરેનું અસ્તિત્વ પશુ સિદ્ધ થાય છે. જે આત્માનું અરિતત્વ ન સમજાય તે ધર્મ-અધર્માદ્રિની હયાતી બુદ્ધિગમ્ય થતી નથી. અને તેમ થવાથી નાસ્તિક ભાવની પ્રાપ્તિ થવાના સ‘ભવ રહે છે. ધર્મ અધર્માદિની હયાતી છતાં તે ન સમજાયાથી નાસ્તિકભાવ થાય તેા આત્મા ઇંદ્રિયાસક્ત અની, અનેક દુષ્કૃત્યા આધીન થઇ નિષ્વસ પરિણામી થાય છે, તેમ થવાથી કલ્યાણ સાધવાને યાગ્ય થઇ શકતા નથી. માટે આત્માનુ અસ્તિત્વ સિદ્ધ થવાથી સાધનાનું અસ્તિત્વ સિદ્ધ થાય છે. સાધનેાનુ' અસ્તિત્વ સિદ્ધ થવાથી સત્કાર્યોં તરફ પ્રીતિ અને અસત્ય વ્યા તરફ ઉપેક્ષા રહે છે ધમ વા આત્મશ્રેય સાધવાની દૃઢ જિજ્ઞાસા