________________
૩૬
?
"
કર્તા ભાક્તા કર્મના, વિભાવ વર્તે જ્યાંય વૃત્તિ પહે નિજ ભાવમાં, થયા અકત્તાં ત્યાંય. વક્ત્ત નિજ સ્વભાવ, અનુભવ લક્ષ્ય પ્રતીત; વ્રુત્તિ: વહે નિજ ભાવમાં, પ્રમાથે સમક્તિ, જ્યાં સુધી વિભાવદા વર્તે, ત્યાં સુધી આત્મા કર્મના કર્તા તથા ભાતા કહેવાય છે અને જ્યારે વૃત્તિ પ્રતાના ભાવમાં વત્ત ત્યારે અકર્તા થાય છે. અહીં આત્મા શબ્દથી ઘણાએ એમ માન્યુ` છે કે—ચૈતન્યાત્માજ કર્માંના કોં અને ભાતાં છે, પણ એ ભુલ થાય છે. વિચાર શૂન્ય મનુષ્યાત્મા શાસ્ત્રનું વાંચન વા શ્રવણુ કરી યથાર્થ ભાવાર્થં સમજ્યા વિના શબ્દાર્થથી શબ્દને પકડી શબ્દાત્રહ કરે છે, જેથી વાસ્તવિક સત્યતાને સમજી શકતા નથી. જ્યારે વિભાવ દેશા વñ ત્યારે આત્મા કર્મના કત્તોં તથા ભોક્તા બને છે અને સ્વભાવદશા વર્ષે ત્યારે અકર્તા થાય છે, પણ સ્વભાવદશા વત્ત એટલે શુ ? તેજ વિચારવાનું છે. વૃત્તિ વહે નિજ ભાવમાં ' એ પદના અર્થ કેવા ગભીર 'ભાવસ યુક્ત છે. વૃત્તિ શુ ? અને તેનુ ઉપાદાન શું ? તે વિચારતાં સ્પષ્ટ સમજાય છે કે-વૃત્તિ એ માનસિક પરિણામ છે અને તેનું ઉપાદાન અંતરાત્મા ( મન ) છે. આ ઉપરથી ઉપરાત દુહાના અર્થ સિદ્ધ થાય છે જ્યારે વૃત્તિ ( માનસિક પરિણામ ) વિભાવદામાં વત્ત એટલે પાંચ ઇન્દ્રિયાના વિષયામાં તદાસત પરિણમે, ત્યારે વાસનાશત થવાથી કર્મના ખધ થાય છે. શાસ્ત્રમાં પણ પરિણામે બંધ કર્યું છે.’ અર્થાત્ અધ–મોક્ષનું કારણ મન વા વૃત્તિઓનું વિષયાસક્તપણે પરિણમથુ` તેજ છે. મન બહિભાવમાં વર્તે છે. તેથી કર્મ બંધાય છે. મન ઉપર આત્માના ઉપચાર કરી આત્માને કર્મના કર્તા વા ભાકતા કહ્યો છે. મનની વૃત્તિઓ જ્યારે બહિર્ભાવમાંથી નિવૃત્ત થઈ આત્મભાવમાં સ્થિર થાય છે ત્યારે કર્મના ક્ષય થાય છે અને તેથી તેને અકર્તા કહ્યો છે. આ પ્રકારે મન તથા આત્માનું યથાર્થ સ્વરૂપ જાણી આત્માના અનુભવ થાય અને કત્તોંપદની લબ્ધિ થાય, અવિરાધપણે આત્મભાવ સમજાય અને અખંડ નિઃશંકતા રહે, ત્યારે તેને ક્ષાયિક સમક્તિ થાય છે.
*
"3
૪ પદ આત્મા બક્તા છે.
ચૈતન્ય શક્તિમાન આત્મા જેમ પોતાના નાનાદિ સ્વભાવના કર્તા છે, તેજ રીતે પેાતાના ચૈતન્ય સ્વભાવના ભાક્તા છે. · તૈયાકારે નાન પરિણમે છે. જડ ચૌદ રાજલોકમાં સમયે સમયે પેાતાની ક્રિયા કરે છે, તેને આત્મા સમયે સમયે જાણે છે. સમય સમય જે જ્ઞાતાપણાને સ્વભાવ, તેમાં જે રમણતા તેજ