________________
૧૩૮
( અહિં ૭ પદના અનુક્ર્મ ગોડવવાથી ગણધરાના અનુક્રમ સચવાયા નથી.) ૩ ગણધર વાયુભૂતિની શંકા ૧ લી–આત્મા નથી.
-
''
५४— तजीवतश्शरीरे संदिग्धं वायुभूतिनामानं ऊचे विभुर्यथार्थ वेदार्थ किं न भावयसि १ यतः “ विज्ञानघन - एवैतेभ्यो भूतेभ्यः " इत्यादि पदैर्भूतेभ्यो जीवः पृथक् नास्तीति प्रतीयते तथा “ सत्येन लभ्यस्तपसा ह्येष ब्रह्मचर्येण नित्यज्योतिर्मयो हि शुद्धो यं पश्यंति धीरा यतयः संयतात्मानः " इत्यादि. प्रस्यार्थः - एष ज्योतिर्मयः शुद्ध आत्मा सत्येन तपसा ब्रह्मचर्येणं लभ्यो ज्ञेयं इत्यर्थः एभिस्तु वेदपदै - भूतेभ्यः पृथक् आत्मा प्रतीयते ततस्तव संदेहः यदुत यच्छरीरं सवात्मा जन्म वेति ? परमयुक्तं एतेत् यस्मात् विज्ञानघनेत्यादिभिरपि पदैः अस्मदुक्तार्थप्रकरेण आत्मसत्ता प्रकटैव इति तृतीयो गणधरः ३
૩ જા ગણધર વાયુભૂતિને ભગવાન કહે છે કે—હું વાયુભૂતિ ! શરીર તેજ જીવ અને જીવ તેજ શરીર છે, એવી આશંકા ઉદ્દભવે છે; પણ વેદના યથાર્થ અર્થ કેમ સમજતા નથી ? ( મહાવીરદેવે ગણધરાને પ્રતિખાધ આપતાં વેદ ખાટા છે એમ ચાંય પણ કશુંજ નથી, વેદ તેા સાચાજ છે; પણુ તેના અર્થ ને કેમ સમજતા નથી? એમ જણાવ્યું છે, ) વિજ્ઞાનવત્તત્ત્વ : તેો. મૂતમ્યઃ ” વિજ્ઞાનધન તેજ ભૂત પરપોટા જળમાંથી ઉત્પન્ન થાય છે અને તેમાંજ સમાઇ જાય છે. પણ જળ તથા પરપોટા જુદા નથી. તેમ પાંચ મહા ભૂતામાં અદ્દભુત શક્તિ રહી છે, તેમાંથી વિવિધ પ્રકારની ક્રિયા થાય છે. તેમાંની વિજ્ઞાન ઘન ( જ્ઞાનના સમૂહ ) એ પણ એક જાતની ક્રિયા પાંચ મહાભુતામાંથીજ ઉત્પન્ન થઇ ભુતાના નાશની સાથે તે શ ક્તિના પણ તિરાભાવ ( નાશ) થાય છે. માટે વિજ્ઞાનન એ વાકયાથી છવનું શરીરથી ભિન્નપણું સમજાતુ નથી, પણ એકપણું જ છે. વળી——
છે, જળના
'
નથી દષ્ટિમાં આવતા, નથી જણાતુ રૂપ; બીજો પણ અનુભવ નહિ, તેથી ન જીવ સ્વરૂપ.