________________
૧૨૫
થીજ ભૂલાવામાં છે, તેથી તેને પતિત થવાનો વખત આવે છે. વળી તે ઉપશમ દશા આ ભવે સુગુરૂને ઓળખ્યા પછી થવાની છે. એ પ્રકારનુ કર્મ તેણે પૂર્વથોજ ખાંધ્યુ' છે, તેથી તે ઉદયમાં આવે તે પ્રકારે કર્મ ભોગવવુ પડે છે. સામાન્ય વિચારથી આમ સમજાય છે. પછી વાસ્તવિક શુ` છે, તે મહાપુરૂષગમ્ય છે, તેવા પુરૂષાનું શરણુ ગ્રહી આત્મસ્વરૂપ સમજવુ તેજ શ્રેષ્ઠ છે.
૬૭ (૧૨)ગુણુસ્થાનક આ સ્થાને ચારે ધાતીકમની સર્વ વૃત્તિઓ મધ, ઉદય, ઉદીરણા અને સત્તામાંથી ક્ષય કરી છેલ્લે સમયે શુદ્ધ ન્યાતિ પ્રકાશક સપૂર્ણ આત્મસ્વરૂપનું નિરાવરણપણુ ́ થાય છે.
૬૮(૧૩)ગુણસ્થાનક=આ દશામાં ચાર ધાતીકના નાશ થવાથી છએ દ્રવ્યના સ્વરૂપને જાણે છે, એટલે સુક્ષ્મમાં સુક્ષ્મ એક પરમાણુ, એક સમય તથા એક પ્રદેશનું જ્ઞાન થાય એવા નિમંળ ભાવ અને અખંડ ઉપયાગ રહે છે તથાં લેાકાલાના સ્વરૂપને જાણે છે. મન તથા વચનના સત્ય અસત્ય વિગેરે ચાર યાગ છે તેમાંથી સત્ય વિના ત્રણે યાગના ક્ષય થાય છે, તથા ચારે ધાતીકના નાશ થવાથી જે દશા પ્રાપ્ત થાય છે તે સંક્ષેપમાં જણાવે છે.—નિજ સ્વભાવ જ્ઞાનમાં ધ્રુવળ ઉપયાગે, તન્મય આકારે, સહજ સ્વભાવે, નિર્વિકલ્પપણે આત્મા પરિણમે છે,તેથી એક સમય, એક પરમાણુ તથા એક પ્રદેશના સુક્ષ્મ અનુભવ થાય તેવું સુક્ષ્મ જ્ઞાન છે. અત્રે બાકી રહેલાં ચાર અધાતી કર્મ ને સહજ સ્વભાવે વેદેછે. ૬૯–(૧૪)ગુણસ્થાનક–અત્રે મન, વચન, કાયાના યોગ સહિત ચાંરે અધાતી કને અ, ઇ, ઉ, ઋ, લ–એ પાંચ હ્રસ્વ અક્ષર ખેલતાં જેટલાં કાળ થાય તે વખતમાં ચારે અધાતી કર્મના ક્ષય કરી સિદ્ધાલય સ્થાનને પામે છે, ત્યાં પર દ્રવ્યના એક પરમાણુ જેટલા પણ સ્પર્શ નથી.
આ પ્રમાણે સામાન્ય વિચારથી ચૌદે ગુણસ્થાનકનું સ્વરૂપ શું છે, તેમાં જે જે વિરાધ હોય તે મહત્પુરૂષના સંગે સમજવાથી યથાર્થ સ્વરૂપા અનુભવ થાય છે. એ રીતે સાત નય તથા ચૌદ ગુણસ્થાનકનુ સ્વરૂપ કહ્યું છે. હવે ચૌદ ગુણસ્થાનકમાંના કેટલાક ગુણસ્થાનકા ઉપર સાત નયા ઘટાવી તેનુ સ્વરૂપ બતાવે છે.
જે જે ગુણસ્થાનકે આત્માના વિશેષ સ્થિરભાવ છે, તે તે સ્થાને નય લગાડે છે, તેવાં સ્થિરભાવવાળાં પાંચ સ્થાનક છે. (૧) પહેલે ગુણસ્થાનકે, (૨) ચેાથે મુક્ષુસ્થાનકે, (૩) અે ગુણસ્થાનકે, (૪) તેરમે ગુણસ્થાનકે, (૫) ચૌદમે ગુણસ્થાનકે, પ્રથમ ગુણસ્થાનક પ્રત્યે . સાત નયનુ સ્વરૂપ. ૭૦-પ્રથમ ગુણસ્થાનક તેજ કા લેવુ છે અને ત્યાં સાતમા નયની