________________
૧ર૭
પ્રથમ ગુરુસ્થાનકની પ્રાપ્તિ કરી સમકિતનું સ્વરૂપ સમજવા સુવિચાર શ્રેણીને પ્રગટ કરવી જે શ્રેણીનું સ્થાન ખીજું ગુણુસ્થાનક છે તે શબ્દનય ૫
સુવિચાર શ્રેણીથી સમકિતનું વિશેષ સ્વરૂપ સમાયાથી આત્માની શુદ્ધિ થાય છે તેથી મિશ્ર માનીયના નાશ થાય એવા ત્રીજા ગુણ સ્થાનકની પ્રાપ્તિ થવી તે સભિરૂઢનય. ૬
આત્મસ્વરૂપને યથાર્થ વિચારી, તે વિચારતાં સકિત માહનીયના નાશ કરી સ્વ સ્વરૂપ ઉપર જો અખંડ પ્રતીતિ રહે તે ક્ષયાપમિક સકિત થાય અને વિચત્ મંદ, ચિત્ તીવ્ર, ક્વચિત્ સ્મરણ તથા કવચિત્ વિસર્જનપણે પ્રતીતિ રહે તેા ક્ષયાપશમ સમકિત થાય, સમકિત મેાહનીય સાથે અનંતાનુબધી કષાયની ચાકડીના પણ નાશ થાય છે, તે નાશ સત્તામાંથી થાય તેા ક્ષાયક અને બંધમાંથી નાશ થાય તા ક્ષયાપશમ સમક્તિરૂપ ચાથુ ગુણુસ્થાનક કહેવાય તે એવ ભૂતનય. ૭
કાર્ય રૂપ છઠ્ઠા ગુણસ્થાનક પ્રત્યે સાત નય. છર કલ્યાણ કરવાની તીવ્ર જીજ્ઞાસા તે નૈગમ. ૧
જિજ્ઞાસા સહિત સદ્દગુરૂ આદિસાધના પ્રાપ્ત કરવાના પ્રયાસ તે સંગ્રહનય. ૨ પ્રયાસથી પ્રાપ્ત કરેલાં સાધનાની પૂર્ણતા થવી તે વ્યવહારનય. ૩ મિથ્યાત્વ મેાહનીયના અંત તથા ત્યાગ વૈરાગ્યાદિકની પ્રાપ્તિ સહીત પ્રથમ ગુણસ્થાનકની પ્રાપ્તિ થવી તે ઋનુસૂત્ર નય. ૪
સુવિચારશ્રેણીના સ્થાનવાળું બીજું ગુણસ્થાનક તથાં સમકિત માહનીય સહિત અનંતાનુબંધીની ચાકડીના નાશ છે તેવા ચોથા ગુણસ્થાનકની પ્રાપ્તિ તે શબ્નય કહેવાય. એટલે જે જીવ સમકિત પામ્યા છે તે વમાને વિરતિ ભાવમાં નથી, પરંતુ ભવિષ્યમાં થશે એમ શબ્દમાં આવવાથી ખીજા ત્રીજા તથા ચાથા–એ ત્રણ ગુણસ્થાનકને શબ્દનયમાં કહે છે. ૫
પાંચમા ગુરુસ્થાનકની શરૂઆતે અંશે વિરતિભાવ થાય છે, પણ તેની પૂર્ણતાએ અંશે અપૂર્ણ વિરતિભાવ રહે છે તેથી પાંચમા ગુણુસ્થાનકને છઠ્ઠા નયમાં ગણે છે. ૬
મન, વચન, કાયાના ત્રણે યાગ સહિત વિરતિભાવ પામીને સાધુપણાની દશા પ્રાપ્ત થાય તેનું નામ સર્વ વિરતિ છઠ્ઠું ગુણુસ્થાનક કહે છે, તે એવં ભૂતનય, ૭ ફાય રૂપ ૧૩ મા ગુણસ્થાનક પ્રત્યે સાત નય કલ્યાણ કરવાની તીવ્ર જિજ્ઞાસા તે નૈગમનય ૧
તે જિજ્ઞાસા સહિત સદ્દગુરૂ આદિ સાધના મેળવવાના જે પ્રયાસ તે
સંગ્રહનય. ર્