________________
૧૨૬
પૂર્ણતા કરવી છે. કાર્ય તે ઉપાદાન, તેના અંતના ચાર નય હોય અને કાર્યને પમાડનાર જે કારણ તેનું નામ નિમિત્ત કારણ તેના પ્રથમના ત્રણ નય હેય.
જે વખતે ઓધિક ઈચ્છાને ત્યાગ કરી વાસ્તવિક કલ્યાણ કરવાની જીવને તીવ્ર ઈચ્છા થાય ત્યારે નૈગમન કહેવાય. ૧
ઇચ્છા થયા પછી કલ્યાણ કરવાને જે માર્ગ તેને પમાડનાર જે સદ્દગુરૂ, સત્સંગ, સલ્લાસ્ત્ર આદિ નિમિત્તે તેને મેળવવાનો પ્રયાસ કરે તે બીજે સંગ્રહનય કહેવાય. ૨
* તે સાધનો મળ્યા પછી સદ્દગુરૂને શ્રદ્ધાપૂર્વક ઓળખી તેની આજ્ઞાએ વ, ત્યારે ત્રીજો વ્યવહારનય કહેવાય. પ્રથમ ગુણસ્થાનકરૂપ કાર્ય કરવામાં સુગુરૂ નિમિત્ત કારણ છે તેની અત્રે પ્રાપ્તિ થઈ તેથી કારણની પૂર્ણતા થઈ, હવે કાર્ય બતાવે છે. ૩ - સદ્દગુરૂની આજ્ઞાએ વત, તેના ઉપદેશને શ્રવણ કરી, અશે ત્યાગ વૈરાગ્યાદિ નિમિત્તોને પ્રાપ્ત કરી, પાંચ મિથ્યાત્વમાંથી પ્રથમ અભિગ્રહ મિથ્યાત્વને નાશ કરે ત્યારે ચોથો ઋજુસૂત્રનય કહેવાય. ૪
ત્યાગ વૈરાગ્યાદિ નિમિત્તોને વિશેષ પ્રાપ્ત કરી બીજું અનભિગ્રહિક તથા ત્રીજું અભિનિવેશિક–એ મિથ્યાવનો નાશ કરે ત્યારે પાંચમે શબ્દનય કહેવાય. ૫ .
ચોથા સશયિક મિથ્યાત્વને નાશ કરી ત્યાગ વૈરાગ્યાદિ નિમિત્તની અંગે અપૂર્ણતા રહે ત્યારે છો સમભિરૂઢનય કહેવાય. ૬ - પાંચમાં અણગિક સહિત પાંચેમિથ્યાત્વને નાશ કરી ત્યાગ વૈરાગ્યાદિ નિમિત્તોને પૂર્ણ રીતે પ્રાપ્ત કરે ત્યારે સાતમો એવંભૂતનય કહેવાય છે
આ કાર્યરૂપ ચેથા ગુણસ્થાનક પ્રત્યે સાત નય.
૭૧-દરેક ગુણસ્થાનકે યે લગાડતાં કલ્યાણ કરવાની જે તીવ્ર ઈચ્છા થાય ત્યાં જ પ્રથમ નૈગમનય લાગુ પડે છે. અર્થાત કલ્યાણ કરવાની જે તીવ્ર ઈચ્છા તેને જ નૈગમનય કહે છે
- કલ્યાણ કરવાની તીવ્ર ઈચ્છા વા જિજ્ઞાસા તે નૈગમનયલ તે જિજ્ઞાસા સહિત સદ્દગુરૂ આદિ નિમિત્તોને પ્રાપ્ત કરવાને જે પ્રયાસ તે સંગ્રહનય. ૨ - સમતિ પામવાના સદ્દગુરૂ આદિ નિમિત્તોની પ્રાપ્તિની જે પૂર્ણતા થવી તે વ્યવહાર નય. ૩ એ ત્રણ કારણનય.
પાંચ મિથ્યાત્વ સહિત મિથ્યાત્વ મોહનીયનો નાશ તથા ત્યાગ વૈરાગ્યા સહિત ગ્રથથ ગુણસ્થાનકની પ્રપ્તિ થવી તે ઋજુ સૂત્રનય. ૪