________________
કિયા જાય તેથી નરકાદિ ગતિ પમાડનાર અશુભ કે બધાય કે નહિ તેવા સમક્તિી આવી અમુભ ક્રિયા કરે કે નહિ ? : ઉત્તર-પ૬ મી કલમમાં લખ્યું છે કે ખાટલાના ચાર પાયામાંથી એક પાગી જાય તે તે ખાટલે કામમાં આવતા નથી, તેવી રીતે સંસાર રૂપ બાટલાને પણ મિથ્યાત્વ, કષાય અવિરત્તિ અને યોગ- એ ચાર પાયા છે, તે માંથી પ્રથમ મિથ્યાત્વના પ્રથમ પાયે પહેલે ગુણસ્થાનકે નાશ પામે છે, અને બીજો અનંતાનુબંધી કષાયરૂપ થવા એથે ગુણસ્થાનકે નાશ પામે છે, તો પછી જેમ લાડ વળવાને માટે ઘી, ગોળ અને ઘઉં એ ત્રણે વસ્તુ જોઈએ તેમાંથી એક પણ ઓછી હોય તે લાડવો વળતો નથી, તેમ કર્મનો બંધ ચાર હેતુથી પડે છે, તેમાં એક ઓછો હોય તેપણ કર્મબંધ પડતો નથી. તે થે ગુરથાન મિથ્યાવ તથા અનંતાનુબંધી કષાય એ બે હેતુને નાશ થયો છે, તો સમકિતી જીવને બંધ કેવી રીતે પડે? અર્થાત ન પડે. અહીં કપાય નાશ થવાનું જે બતાવ્યું તે સર્વ કષાય નહિ પણ અનંતાનુબંધી કષાય નાશ થાય છે. બાકી અપ્રત્યાખ્યાની બંધમાંથી નાશ થાય છે, પણ ઉયમાં બાકીના ત્રણે પાય રહ્યા છે. તે કશાયની પ્રકૃતિના ઉદયને લઈ જે જીવનની સાથે પૂર્વે વૈરાયું હતું, તે વૈર ઉદયમાં આવવાથી તે જીવને મારવાની જે વૃત્તિ થાય તથા મારવાની જે ક્રિયા થાય, તે ક્રિયાને જે પરરૂપે જાણી દષ્ટા થઈ ભગવાય તેજ ન બંધ ન પડે, નહિ તો પડયા વિના રહેજ નહિ. સ્ત્રી તથા ધન વિ. ગેરે ભોગવવાની જે ક્રિયા છે, તે અવિરતિને લઈને ઉદયમાં આવે છે. માટે કપાયા ના વેગને લઈને ચોથા તથા પાંચમા ગુણસ્થાનકવાળે હિંસાદિક ક્રિયા કરે છે તે ક્રિયાને દષ્ટારૂપે વેદવાથી તે કર્મવિપાકને આપી ખરી જાય છે, કેમકે પરિણામે બંધ એ જેનને સિદ્ધાંત છે. તે પરવસ્તુને મનથી મારી માની તેમાં મોહ કરે તો કર્મ બંધાય. તે રીતે પરવસ્તુને પરમાની તેને તાપણે એટલે - આત્મ ભાવે ન માને, એ જે ઉપગ રહે તો કર્મ છુટે. '
- પ્રશ્ન-છઠ્ઠા ગુણ સ્થાનકવાલા સર્વવિરતિ સાધુને સંજવલન કષાયની ચુકી છે અને કષાયથી હિંસાદિક કર્મો થાય છે. એમ જે આગળ જણાવ્યું, તે તે સાધુ તેવા હિંસાદિક કર્મો કરતા નથી, તેનું શું કારણ?
ઉત્તર–હિંસાદિક કર્મોનું ચિંતન કરવું-એ મનને ધર્મ છે અને તેની ક્રિયા કરવી એ વચન તથા કાયાને ધર્મ છે અને તે બળવાન પરમાણુઓ પિતાથી ઓછા બળવાન પરમાણુઓના સ્કંધને ક્રિયા કરાવી શકે છે તેથી મનમાં જ્યારે તીવ્ર કહેતાં બલવાન કષાયના પરમાણુઓ હતા, ત્યાંસુધી હિંસાદિક