________________
જાતની વસ્તુમાં ન હોવુ જોઇએ અને હાય તા અતિવ્યાપ્તિદોષ લાગે. જેમકે સાકરનું લક્ષણ મીશં કહીએ તો દરેક સાકરમાં મીઠાશ હાવાયો પ્રથમના અવ્યાપ્તિ દ્યણ ન લાગે, પરંતુ અતિથ્યાપ્તિ દેષ લાગે, કેમકે સાકર શિવાય ગાળ, રોલડી વિગેરે ખીજી વસ્તુઓમાં પણ મીઠાશ હાવાથી દ્વેષ આવે છે, વળી ચાર પગવાળા હાથી કહેતાં પ્રથમ દોષ ન લાગે, પણ ગાય ભેંસ વિગેરે ખીજા જાનવરા ચાર પગવાળાં હોવાથી અતિવ્યાપ્તિ દોષ લાગે છે. માટે હાથને સુંઢ લક્ષથી ઓળખવામાં આવે તેા અતિવ્યાપ્તિ દોષ ન લાગે.
2
૧૧ (૩) સાવિત એટલે ૧ પ્રત્યક્ષ પ્રમાણુ, ૨ અનુમાન પ્રમાણુ, ૩ . આગમ પ્રમાણુ, અને ૪ પરોક્ષ પ્રમાણ, એ ચારે પ્રમાણથી સિદ્ધ ન થતું હાય છતાં તેને સિદ્ધ કરે તા અસભવિત દોષ લાગે. જેમકે સસલાને સીંગ, પુત્ર, આશપુષ્પ વિગેરે કાઈ પણ પ્રમાથી સિદ્ધ થતું નથી, છતાં ક હવા થતાં આ ભવત રાષ લાગે છે.
૧૨(૧) જીવદ્રવ્યનું લક્ષણ અજર, અમર, અરૂપી વિગેરે લક્ષણાથી લાજી બાંધવામાં આવે તે તેમાં અવ્યાપ્તિ દોષ ન લાગે, કેમકે તે લક્ષણુ દરેક્રમાં છે, પર`તુ અતિવ્યાપ્તિ દોષ લાગે. કેમકે ધર્માસ્તિકાય વિગેરે ખીજા દ્રવ્યમાં પશુ આવા લક્ષણ હોવાથી અતિવ્યાપ્તિ દ્યષ લાગે. માટે ચૈતન્ય એટલે જેનામાં સ્વપર અગલક એટલે જાણવાની ક્રિયા છે તે જીવ કહેવાય. આ લક્ષણ બાંધવાથી કાઇ પણ પ્રકારના દોષ લાગતા નથી. કેમકે જીવ શિવાય કાઇ પણ દ્રવ્યમાં જાણવાના ગુગુ નથી. હવે જેમ સાકરમાં એક સમય પણ મહાપાના ગુણુ બધ રહે તેા સાકરપણું મટી જાય, તથા સાકર દ્રવ્ય છે તે એક સમય પણ મીઠાશની ક્રિયા બંધ કરી ખટાશપણાની ક્રિયા કરે નહિ, વા તે એ સાથે પણ કરે નહિ, તેવી રીતે જીવ દ્રવ્ય પણ પાતાની જાણવાની ક્રિયા એક સમય પશુ બંધ કરે તો જીવપણું ઉડી જાય તથા એક સમય પણ તે ક્રિયા અધ કરી ધમસ્તિકાય વિગેરે ખીજા દ્રવ્યની ક્રિયા કરે તેા પણ જીવપણ ખાઈ એસે, માટે કાષ્ટ દ્રવ્ય પણ પેાતાની ક્રિયા એક સમય પણ બંધ કરે નહિ અને બીજાની ક્રિયાને એક સમય પણ ગ્રહણ કરે નહિ.
૧૩-(૨) ધર્માસ્તિકાય-જીવ તથા પુદ્દગલ એ એ દ્રવ્યો એક સ્થાનથી ખીજે સ્થાને ગમનક્રિયા કરે છે તેને આ દ્રવ્ય સહાય આપે છે. અર્થાત્ અને દ્રવ્યની ચાલવાની ક્રિયા, આ દ્રવ્યના નિમિત્તથી થાય છે. માટે ધર્માસ્તિકાયના ધ ચલન સહાયતાના છે, તે ધર્મને એક સમય પણ બંધ રાખી, સ્થિર કરવાની કે જાણવાની ક્રિયા કરે નહિ. માટે આ દ્રવ્યનું લક્ષણ, જે ચલનસ હાય છે તે ત્રણે દોષરહિત છે,