________________
બતાવે ઇંપણું, ગુધ, રસ, સ્પર્શ વિગેરે જેક્રિયા છે તે ગુણપાય છે અને તે સમયવતી છે. જેમકે એક · ભીંત ર ંગેલી છે, તેના રંગ જો. સમયવર્તી હોય તા તે એક સમયમાં નાશ થવા જોઇએ અને તેમ તા થતું નથી, વળી. તે રંગ જો દ્રવ્ય હાય તા ત્રિકાલવત્ રહેવુ જોઇએ, તેમ પણ બનતું નથી. પશુ તે રંગ અમુક કાલ સુધી ટકી રહે છે, માટે તેને દ્રવ્યપર્યાય કહે છે. હવે તે રંગ શા વખત જતાં ઝાંખા દેખાય છે, તે જે વખતે ઝાંખા દેખાણા તે વખતે રગધસાતાં નથી પણ જે વખતે ભીંત રંગથી રંગાણી, તેજ સમયથી સમય સમય તે રંગના પરમાણુઓ વર્ણ, ગંધ વિગેરેથી ઝાંખા પડતા જાય છે, પણુ આપણને સુક્ષ્મ ઉપયોગ ન હેાવાથી જગતમાં જે જે દૃશ્ય પદાર્થોં રહેલા છે તે બધા દ્રવ્યો દ્રવ્યપર્ષીય રૂપે છે, એટલે એ પરમાણુઓથી માંડીને જેટલી ક્રિયા છે તે બધી દ્રવ્યપર્યાયરૂપે છે, અને તેમાં જે સમયે સમયે પૂરાવા મળાવારૂપ તથા વર્ણ, ગંધ, રૂપ ક્રિયા થાય છે તે ગુણુપર્યાંય છે. પ્રથમ જે જે ગુણુપર્યાય તથા દ્રવ્યપાય વિશે પ્રશ્ન હતા તે આમાં આવી ગયેા છે. આ છ દ્રવ્ય શાશ્વત્તપણે ક્રમ છે તેને સિદ્ધ કરવાને માટે ઉપાદાન કારણ, નિમિત્ત કાણુ, સમવાય સ ચાગ તથા સબધિત યાગ—એ ચાર કારણેાનું સ્વરૂપ બતાવે છે.
૧૮ ઉપાદાન કારણુ એટલેજે કારણને ઉત્પન્ન કરવુ હોય તે કાર્ય જેમાંથી ઉત્પન્ન થાય તેનુ નામ ઉપાદાન, જેમકે પટરૂપ કા રૂમાંથી થયું માટે તેનું ઉપાદાન ૨. સાનાનું ક્રૂડું સાનામાંથી ઉત્પન્ન થયું માટે કડાનું ઉપા• દાન સાનુ
૧૯ નિમિત્ત કારણું એટલે ઉત્પન્ન થયેલુ જે કાર્ય તે જેનાથી થાય વા જેના વડે થાય, તેનું નામ નિમિત્ત કારણ, જેમ કુંભાર, ચાકડા, તથા દંડ વિગેરેથી ધટરૂપ કાર્ય થયું માટે ધટનુ નિમિત્ત કારણ કે ભાર વિગેરે, પટનું નિમિત્ત વણકર વિગેરે, કડાનું નિમિત્ત સેાની અગ્નિ વિગેરે. આ કારણે કાર્ય થતાં તેનાથી છુટુ પડી જાય છે.
૨૦–સમવાય સ યાગ એટલે જે વસ્તુ છે તેને જે ગુણ તે ગુણ તે વસ્તુની સાથે ઉત્પન્ન થયા હોય પણ તે વસ્તુથી જુદ્ધે ન રહે અર્થાત્ જે વસ્તુનું માંતીપણું હેય ત્યાં સુધી તે વસ્તુમાંથી પણ સ યાગથી તેના મેળાપ થયા ન હોય તથા તેનાથી છુટુ પણ ન પડે. જેમકે સૂર્યમાં પ્રકાશ છે તે . સમવાય સંયોગે છે; કેમકે તે કાઇપણ નિમિત્તે સૂર્યથી જુદો પડે તેમ નથી. વળી સાકરમાં ભીડાશ છે તે પણ સમવાય સયેાગે છે.
૨૧-સમાધિસ યાગ એટલે જે વસ્તુમાં કાઈ આ ચેાગ કા પણ નિમિત્તથી