________________
૨૪૧ નૈગમનય-માગ્રાહી, ૨ સગ્રહનય સત્તાગ્રાહી, ૩ વ્યવહારનય– સાધન પ્રવૃત્તિાહી, અર્થાત કાર્ય થવામાં સપૂર્ણ રીતે સહાયભૂત છે, કારણ ગ્રાહી છે. આ નય ( વ્યવહાર ) ના ખીજા છ ભેદ છે..
( ૧ ) શુદ્ધ વ્યવહારનય—એટલે દ્રવ્યના ધ–ગુણ અભેદ ાય છે, છતાં સમજાવવાને ભેદથી કહેવુ તે, જેમ સાકરમાં મીઠાશ છે તે અભેદ છે, છતાં સમજાવવા સાકરની મીઠાશ કહેવી તે. વસ્તુતાએ તેા સાકર · તેજ મીઠાશ છે, પણ તે સમજાવવા છઠ્ઠો વિભક્તિથી ભેદ પાડી, અભેદપણે સમજવુ તે. તેવી રીતે આત્મા દ્રવ્ય છે, તેના નાનાદિક ગુણી છે તે અભેદ છે, પણ સમાવવા આત્માનું જ્ઞાન એમ જે કહેવુ તે. આત્મા અને જ્ઞાન જુદાં નથી, પરંતુ એ-. કજ છે, અર્થાત્ અભેદ છે.
(૨) અશુદ્ધ વ્યવહારનય–એટલે દ્રવ્યની ક્રિયા કહેતાં ગુણુ, ભેદ હોય છંતો સમજાવવા અભેદ કહેવું. જેમ સાકરની રતાશ કે ધેાળાશ ભેદ છે, છતાં તેને પણ સાકરની રતાશ—એમ જે કહેવું તે. તેમ રાગ, દ્વેષ, મિથ્યાત્વ વિગેરે જે ક્રિયા છે અને કર્યું તે રૂપી પદાર્થ છે તેનુ ઉપાદાન પુદ્ગલ દ્રવ્ય છે, તેા પછી તે ક્રિયાને આત્મા ( ચૈતન્યાત્મા ) શી રીતે કરી શકે ? પરંતુ ભેદજ્ઞાન કહેતાં સમ્મેતાન નિહ હોવાથી અણુસમજને લઇ રાગ વિગેરેને આત્માના કહેવા તે અશુદ્ધ વ્યવહાર કહેવાય.
(૩) શુભ વ્યવહાર–એટલે અજ્ઞાન સહિત અર્થાત્ સમકિત વિના જે શુભ ક્રિયા થાય તેથી પુન્ય બંધાય, તે પુન્ય પશુ પરદ્રવ્ય કહેતાં પુદ્દગલ દ્રવ્યની ક્રિયા છે છતાં સમાવવા આત્માનું કહેવુ તે શુભ વ્યવહારનય.
(૪) અશુભ વ્યવહારનય એટલે અજ્ઞાન સહિત જે અશુભ ક્રિયા થાય તેથી પાપ બધાય, તે ક્રિયા પણ પરદ્રવ્યની છે છતાં સમજાવવા આત્મા પાપ કરે છે એમ કહેવું તે અશુભ વ્યવહારનય.
(૫) ઉપચારિત વ્યવહારનય એટલે આત્માથી દેહ જુદી છે અને દેહથી પણ ભિન્ન (અલગ રહેલ જે ધન. કુટ બાદિક વસ્તુ છે તેને પોતાની માનવી તે (૬) અનુપ ચારિત વ્યવહારનય એટલે અજ્ઞાનપાને લઇને દેછે. જુદા છે છતાં આત્મભાવે એટલે પોતાના માનવા તે.
૪ ઋજીમૂત્રનય આ નય ઉપાદાનને લાગુ પડે છે, તેથી તેને અતરપરિણામમાહી કહે છે.
૫ શબ્દનય જે કાર્ય કરવાનું છે તે . પૂ થયા પહેલાં પણ અનુમા નથી શબ્દમાં ખેલવામાં આવે તેથી તેને શબ્દગ્રાહી કહે છે.