________________
૧૦૨
ઋષભનારાચ સયણું, મનુષ્યત્રિક, અપ્રત્યાખ્યાની ચાર કષાય, ઔદારિક શરીર તથા ઔદારિક અંગેાપાંગ, નામની ૬ તથા મેાહનીની ૪, એમ દશા અંત અત્રે થાય છે.
૩૩–(૫) ગુણસ્થાન–ચાર પ્રકૃતિના નાશ—તે ચારે મોહનીય કર્મની પ્રત્યાખ્યાની કષાયની ચેાકડીના નાશ થાય છે.
૩૪–(૬) ગુણસ્થાનકે-૬૩ ના બંધ, તેમાં ૬ કે ૭ । નાશ. શાક, અરતિ, અસ્થિર, અશુભ, અપજસ, અશાતા, દેવાયુ, મેાહનીયની ૨, વેદનીયની ૧, આયુની ૧, અને નામની ૩ એમ સર્વ મળી ૭ પ્રકૃતિના નાશ અત્રે થાય છે. ૩૫–(૭) ગુણસ્થાનકે—અત્રે ૫૮ પ્રકૃતિએ બંધાય છે, અહીં કાંઇ પ્રકૃતિના બંધ, નાશ થતા નથી.
૩૬– ૮ ) ગુણસ્થાનકે ૩૬ ના અંત થાય છે. નિંદા, પ્રચલા, દેવગતિ, દેવાનુપૂર્વી, પંચેન્દ્રિયજાતિ, શુભ વિહાયાંત, જશ નામ વિના પ્રશસ્તત્રિક, ઔદારિક વિનાં ચાર શરીર, એ અંગેાપાંગ, વર્ણ, ગધ, રસ, સ્પર્શ, અનુરૂલબુ ચતુષ્ક (અગુરુલઘુ, ઉપઘાત, ઉશ્વાસ, પરાધાંત) સમચતુરસ્ર સંસ્થાન, નિર્માણ, જિનનામ, હાસ્ય, રતિ, ભય, જુગુપ્સા, દર્શનની ૨, નામની ૩૦, અને માહનીયની ૪; એમ સર્વ મળી ૩૬ પ્રકૃતિના નાશ અત્રે થાય છે.
૭૭ (૯) ગુણ સ્થાનકે–રરા મધ અને ૫ ને નાશ થાય છે. પુરૂષવે, સંજવલની કષાયની ચાકડી, એ પાંચને નાશ થાય છે.
૩૮–(૧૦) ગુણ સ્થાનકે-૧૭ ના બંધ તેમ ૧૬ ના અંત થાય છે. (૧૧)—ગુણુ સ્થાનકે ક્ષેપકશ્રેણી કરનાર જીવ જતેા નથી પણ ઉપશમશ્રેણી કરનાર જીવાય છે, અને ત્યાંથી ૧૨ ગુરુ સ્થાનકે પડે છે, દર્શનાવરણીયની ૪,ઉચ્ચગાત્ર, યશનામ. મતિજ્ઞાનાવરણીય, શ્રુત, અવધિ, મન:પર્યવ, કેવલ, પાંચ અંતરાયની, દર્શનની ૪, ગોત્રની ૧, ન!નાવરણીની પ, અને અંતરાયની પ, એમ સર્વાં મળી ૧૬ નો અંત અત્રે થાય છે. ૧૧-૧૨-૧૩ આ ત્રણે ગુણ સ્થાનકે શાતાવેદનીય ૧ પ્રકૃતિના બંધ હોય છે. કેમકે શાતાવેદની યાગે બંધાય છે. યાગ ૧૩ માસ સુધી છે. માટે ત્યાં તેના બંધ હાય, ચૌદમે યાગ નથી, તેથી શાતાવેદનીયના નાશ થાય છે.
આઠે કર્મની ૧૫૮ પ્રકૃતિ છે, તેમાં નામકર્મની ૧૦૩ પ્રકૃતિને સક્ષેપ કરી ૬૭ મેળવતાં આડે કર્મની ૧૨૨ પ્રકૃ ત થાય છે. તેમાં માહતીયના બંધ ત્રીજે ગુણ સ્થાનકે બધાય અને સમકિત ચેાથે બંધાય છે, તેથી મિશ્ર તથા સમકિત-ખે માહતીયને યમાં સંક્ષેપ કરી ૧૨૦ પ્રકૃતિ ગણી છે. તે આધે કહેતાં ચાંદે ગુણસ્થાનકવાલા
બધ સ્થાને મિશ્ર મેાહનીયના બધ મિથ્યાત્વ માહતી