________________
10
આ ત્યાગ સમકિત પહેલાં અશુભ વૃત્તિઓના પરમાણુઓ બદલાઇ શુભમાં આવે છે અને સ્વરૂપ દશા કહેતાં સમકિત પામ્યા પછી શુભ તથા · અશુભ અને પ્રકારની વૃત્તિઓના નાશ થાય છે. તેમાં ચેાથે ગુણ સ્થાનકે મેાહનીય કની સાત પ્રકૃતિના ત્યાગ મનથી થાય છે કેમકે પરિણામે મધ એ જૈનના સિદ્ધાંત છે, માટે પ્રથમ તા મનથી જ સ્વરૂપ સમજી અતર ત્યાગભાવે વર્તે, ચોથા પછી પાંચમા ગુણુ સ્થાનક સુધી મનની વિશેષ શુદ્ધિની સાથે વચનની પણ શુદ્ધિ થાય છે. તથા કાયાથી પણ અંશે શુદ્ધિ થાય છે. પાંચમાથી છઠ્ઠા ગુણ સ્થાનક સુધી મન, વચન અને કાયાના ત્રણે યાગની ઘણીજ શુદ્ધિ થાય છે એટલે આ દશાને સર્વ વિરતિ કહે છે. તે દશામાં પાંચ બલવાન ગુણી પ્રગટ થાય છે, તેમાં પ્રથમ પ્રાણાતિપાત વિરમણવ્રત એટલે પોતાના મન, વચન, કાયાના ત્રણે યાગથી જગતના કોઇપણ · જીવના મન, વચન કીયાના યાગને એક અંશ પણ દુ:ખ આપે નહિ, તેવી પરમાત્કૃષ્ટ ધ્યા પ્રમટે છે. બીજી માવાદ વિરમણ વ્રત–જુઠ્ઠું ખેલે નહિ. ત્રીજી અદત્તાદાન વિરમણુવ્રત એટલે ત્રણે યાગથી એક પરમાણુની પણ ચોરી ન કરવી તેવા ગુણુ પ્રગટે છે. ચેાથુ મૈથુન વિરમણ વ્રત એટલે મન, વચન, કાયાના કાઇ પણ યાગથી સ્ત્રી વિગેરે પ્રત્યે વિષયની ભાવના ચાય નહિ એવા ખ્રહ્મચર્ય ગુણુ પ્રગટે છે. પર પુ૬ગલના ભાગ પચ્છે નહિં. પાંચમું અપરિગ્રહ એટલે મન, વચન, કાયાના યાગથી એક પરમાણુથી માંડી ચૌદ રાજલાકમાં છે જે પૌલિક પદાર્થોં છે તેના પ્રત્યે ઇચ્છા ન થાય અર્થાત્ તેને ગ્રહણ કરવાની ઇચ્છા નહિ, તેલે સાષ ગુણુ અત્રે પ્રગટે છે. આ પ્રકારે મન, વચન, કાયાથી વિરતિપાની ભાવના પ્રગટે છે. વિરતિ એટલે વૃત્તિઓના પરમાણુ ગતના પદાથ પ્રત્યે ખેંચાઇ રહેલાં છે. તેમાંથી નિવૃત્ત થઈ આત્મસ્વરૂપના વિચારમાં પ્રવર્ત્તવું. તેથી તે પરમાણુ વિરામ પામે છે અથવા તેના ક્ષય થાય છે, તે વિરતિ વાસ્તવપણે જોતાં ચાથા ગુણસ્થાનકથી આવે છે કેમકે તૃત્તિઓથી વિરામ થવુ તેનુ નામ વિરતિ. તે ચેાથે ગુરુસ્થાનકે પણ ચાર અન ંતાનુષંધી કષાય તથા ત્રણ માહતી એમ સાત પ્રકૃતિથી વિરામ થાય છે; પરંતુ તે દશા પ્રથમ મનને થાય છે, તેમ ખાલ દષ્ટિથી જોનાર જગતના જીવાને ‘ આ ત્યાગી છે ’ એમ ભાવ ન આવવાથી તથા મનમાં જાવા પ્રમાણે વચન તથા કાયાથી આચરણ ન આવવાને લઈને તેને અવિરતિ કહ્યો છે. અર્થાત્ તે અવિરતિપણુ વચન તથા પ્રયાથી છે; પરંતુ મનથી તા વિરતિપણ છે. માટે ત્રણે યાગથી જેણે નિરતિપણે પ્રાપ્ત કર્યું. હાય તે સર્વ વિરતિ કહેવાય. ઉપર જણાવેલા અને ત્યાગનું ઉપાદાન કારણ પા