________________
પણાને જે પર્યાય આમ, તેની નારા , સુતરમાંથી કપડું થયું, ત્યારે સુતરપણાને નાશ થે, કપડામાંથી ડગલે થયે એટલે કપડાપણાને નાશ થ, એ વિગેરે.
- A ધ્રુવ એટલે ઉત્પાદ અને મય, તે બંને ક્રિયાનું જે કાર્ય થવાનું તેનાં કારણે છે. એટલે જે કાર્ય થવાનું તેને ક્રિયા રૂપે બદલાયા કરે છે, અર્થાત ઉત્પાદ જે જે પર્યાયને ઉત્પન્ન કરે છે અને વ્યય તે તે પર્યાયને નાશ કરે છે છતાં મૂલ વસ્તુ રૂપે દ્રવ્ય જે કાયમ રહે. જેમકે રને નાશ થઈ સુતર, કપડું, ચીંથરાં કે ધુળ થઈ જાય, તો પણ પરમાણુંપણે વસ્તુ કાયમ રહે છે અથવા જેમ લાકડાને બાળી રાખ કરતાં પણ તે રાખરૂપે વસ્તુ રહી તેનું નામ ધ્રુવ.. : ૬ પ્રશ્ન દ્રવ્ય એટલે શું ? . .
ઉત્તર-દ્રવ્ય એટલે જેનામાં એક સમયે ઉત્પાદ, વ્યય અને ધ્રુવપણાની ક્રિયા કરવાની શક્તિ છે તે તથા જે જે દ્રવ્ય તે દરેક દ્રવ્ય પિતાપિતાની જ ક્રિયા કરવાની છે. શક્તિ તથા જેનામાં ગુણ છે અને તે ગુણ સમયે સમયે ક્રિયાપણે પરિણમન થાય, તે દ્રવ્ય કહેવાય. જેમકે – એક સાકર દ્રવ્ય છે, તેમાં મીઠાશપણને ગુણ છે અને તે મીઠાશપણું જ્યાં સુધી સાકર દ્રવ્યનું હયાતીપણું છે - ત્યાં સુધી સમયે સમયે રહેલું છે. જે તે સાકર દ્રવ્યમાં એક સમયે પણ મીઠાશ બંધ રહે તે તેનામાં સાકરપણું કહેવાય નહિ, પરંતુ તે ધુળરૂપે થઈ જવાથી તે ધુળ કહેવાય.. . પ્રશ્ન—ઉપર જણાવ્યું કે એક દ્રવ્યમાં એક સમયે એક ક્રિયા હેય અને ફરી છઠ્ઠી કલમમાં લખ્યું છે કે એક સમયમાં ઉત્પાદ, વ્યય અને ધ્રુવ-એ ત્રણે હેય તો આ ત્રણ ક્રિયા એક સમયે હોય તેનું શું કારણ? ' - ઉત્તર–ઉત્પાદ વિગેરે જે ત્રણ બતાવ્યા છે તે દ્રવ્યનું સ્વરૂપ સમજવા માટે ત્રણ ભેદ પાડ્યા છે, પરંતુ વાસ્તવપણે તે એકજ ક્રિયા છે. જેમકે એક ડાબલીનું ઢાંકણું ઉઘાડીએ, ત્યારે ઢાંકણું ઉઘાડવાપણાની ક્રિયા તેનું નામ ઉત્પાદ, અને બી બધપણને જે નાશ તે વ્યય થયે, તે ૩બી ઉઘવ્યા પછી કઈ બધપણુને નાશ થયે નથી, પણ જે સમયે ડબી ઉઘડી તે જ સમયે બંધપણાનો નાશ થયો અને ડબી તો છેજ તેથી તેને ધ્રુવ કહે છે. માટે ખરું જોતાં એ ત્રણે ક્રિયા જુદી કહી છે તે સમજવા માટે છે, પણ વસ્તુતાએ એકજ છે. .
પ્રશ્ન–જ્યારે ઉત્પાદની ક્રિયા સમયે સમયે થાય છે, ત્યારે પ્રથમ સમયમાં થયેલ જે ઉત્પાદ તે બીજા સમયમાં દેખાવો ન જોઈએ. છતાં જડ એટલે