________________
4.
હાય વા જે સાધુ સાધ્વીના રાગમાં માયા હાય, તેજ ગુચ્છ કે સપ્રદાયના ગુરૂઆને ગુરૂ માની તેનેજ વંદન કરે. તેના કહેવા ઉપર શ્રદ્ધા રાખે તેનુ નામ દર્શન મનાયું છે. દર્શન એટલે આત્મસ્વરૂપના અનુભવ કર્યાં પછી તે સ્વરૂપનીજ પ્રતીતિ તેને જ્ઞ નીએ દર્શન કહે છે. . જ્યારે અજ્ઞાનીઓએ સાંપ્રદાયિક મેાહની પ્રવૃત્તિના રાગનેજ દર્શન માતી લીધુ છે, તે દર્શન - થો પણ મતાગ્રહનત માહિત રાગ છે. આ પ્રમાણે સન્યજ્ઞાન, દર્શન, ચારિત્ર અને તપના અપૂર્વી તથા અનુક્રમ માર્ગને છિન્નભિન્ન કરી નાંખી અજ્ઞાન ગુરૂએ જનસમાજને ઉધે માર્ગે ચડાવી દીધેલ છે, જેનુ નિરૂપણુ કરતાં પણુ હ્રય કપી ઉઠે છે. જ્યાં નૃત્તિઓના સંયમ ન હોય, જ્યાં દા, શાંતિ, અભિન્નતા, પરોપકાર, સરલતા, નીતિ, સત્ય, સદાચર, ધૈર્ય, સહિષ્ણુતા, ઉદારતા, વિનય, વિવેકાદિસદ્ગુણાની ઉત્તરાત્તર વૃદ્ધિ નથતી હોય ત્યાં માસ છ માસ કે છે જીંગ સુધી આહાર ન કરતા પણ તે તપ વા ઉપવાસ નથી:શુ લાંધણ છે, તેથી આત્માને મેક્ષ થતા નથી, પશુ ચરોરા મેક્ષ (મરણું થાય છે, તેથી સ`સાર ક્ષીણ થતા નથી પણ વૃદ્ધિ થાય છે, તે ધમ નથી, પશુ અધર્મ છે.
૪ ભાવ—
દાન, શીલ, તપ અને ભાવ એ ચાર ધર્મના પ્રકાર છે. તે સર્વમાં ભાવનીજ મુખ્યતા છે, ભાવની હયાતી એજ પુના ત્રણની સફલતાછે. ભાવ વિના ત્રણેની નિક્ક્ષતા છે. “ આયનાસકૃત સિદ્ધિ: ” ગમે તેવું દાન આપતાં, ગમે તેવી ધર્મક્રિયા કરતાં તથા ગમે તેવી તપસ્યા કરતાં તેની સિદ્ધિ ભાવનાને આધારેજ છે. ભાવના પરિપત્ર હોય તા ઉપરાક્ત સત્પ્રવૃત્તિ સફલતાને પામે છે. ભાવના મલીન, પાપી યા સ્વાર્થાં હોય તો લિંસિદ્ધ પણ તેવીજ થાય છે. લૌકિક કહેવત છે કે... ગાળ નાંખા તેટલું ગળ્યું થાય. ” તેમ જેવી ભાવના હાય તેવી સિદ્ધિ થાય છે. અહીં કાઇ પ્રશ્ન કરશે —— ભાવના પ્રમાણે સિદ્ધિ, એ વાક્ય સત્ય હોય તો મને લાખ રૂા. ની ભાવના છે, છતાં સિદ્ધિ કાં થતી નથી ? ’ તા જણાવીશ –ભાવના દૃઢ તથા સાચી હોય તો અવશ્ય સિદ્ધિ થાય છે, ઉત્કૃષ્ટ ભાવના હોય તેા એ ઘડીમાંજ ફળીભૂત થાય છે. ભાવનામાં અવિકલ્પ દશા અને દૃઢતા જોઇએ. એ બે ગુણ વિના કાર્સાિહ થઇ શકે નહિ. લાખ ઊની ઇચ્છા કરનાર પોતે અવિકલ્પપણે રહી શકે તેા લાખની સિદ્ધિ થાય, પણ કાણુ જાણે લાખ રૂા. મળશે કે નહિ ? એવી વિકલ્પ જનિત
..